________________ મોહનીયના સંક્રમસ્થાનો 2 5 કાળ સ્વામી ઘન્ય ઉત્કૃષ્ટ 1 આવલિકા 1 આવલિકા અનંતાનુબંધી વિસંયોજના કરી મિથ્યાત્વે ગયેલાને પ્રથમ આવલિકામાં અંતર્મુહૂર્ત | સાધિક દદ સાગરોપમ અનંતાનુબંધી ની વિસંયોજના કરેલ ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ 1 સમય | અંતર્મુહૂર્ત અનંતાનુબંધી ૪ની ઉપશમના કરેલ ૨૮ની સત્તાવાળા ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ અને ઔપશમિક સમ્યગ્દષ્ટિ 1 સમય | અંતર્મુહૂર્ત અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરેલ ૨૪ની સત્તાવાળા ઓપશમિક સમ્યગ્દષ્ટિ અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત વેદક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વમોહનીયના ક્ષય પછી 1 સમય | અંતર્મુહૂર્ત અનંતાનુબંધી ૪ની ઉપશમના કરેલ ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી (૯માં ગુણઠાણાવાળાને) 1 સમય | અંતર્મુહૂર્ત અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરેલ પથમિકસમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી (૯માં ગુણઠાણાવાળાને) 1 સમય | અંતર્મુહૂર્ત અનંતાનુબંધી ૪ની ઉપશમના કરેલ ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં નપુંસકવેદ ઉપશાંત થયા પછી (૯માં ગુણઠાણાવાળાને)