SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ 102 મિથ્યાત્વમોહનીય, ચાર આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ (2) મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ = 70 કોડાકોડી સાગરોપમ–(અંતર્મુહૂર્ત + 1 આવલિકા) મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને જઘન્યથી પણ અંતર્મુહૂર્ત સુધી પહેલા ગુણઠાણે જ રહે. પછી લાયોપથમિક સમ્યક્ત પામીને ઉદયાવલિકા ઉપરની મિથ્યાત્વમોહનીયની (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યક્વમોહનીયમાં અને મિશ્રમોહનીયમાં સંક્રમાવે. (જુઓ પાના નં. 103 ઉપરનું ચિત્ર) (3) ચાર આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ = સ્વઉત્કૃષ્ટસ્થિતિ - 1 આવલિકા આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધીને બંધાવલિકા વીત્યા બાદ નિર્વાઘાત અપવર્તન કરે. તેમાં 1 આવલિકા (જઘન્યનિક્ષેપ + જઘન્ય અતીત્થાપના = 1 આવલિકા) સિવાયની સંપૂર્ણ સ્થિતિની અપવર્તન થાય છે. માટે ચાર આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ સ્વઉત્કૃષ્ટસ્થિતિ - 1 આવલિકા પ્રમાણ થાય છે. ચાર આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ + H 1 આવલિકા - અબાધા + + + ++ ++ +++ +++ બંધાવલિકા /જઘન્ય નિક્ષેપ| ઉત્કૃષ્ટ નિઘિાત અપવર્તના આયુષ્યની/ વન્ય નિલપ | ઉત્કૃષ્ટ સ્થિતિલતા જઘન્ય અતીત્થાપના = ઉત્કૃષ્ટ સ્થિતિ - 1 આવલિકા સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ - (1) જે પ્રકૃતિઓના બંધમાં સંક્રમથી તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ મળે છે તેમનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ = બંધોત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ– 3 આવલિકા = સ્વસંક્રમોત્કૃષ્ટસ્થિતિ - ર આવલિકા.
SR No.032798
Book TitlePadarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy