________________ નામકર્મના સંક્રમસ્થાનો 8 1 કમ સત્તા સત્તાગત પ્રકૃતિ સ્વામી સ્થાન મનુષ્યગતિ, જિનનામકર્મની સત્તા વિનાના પંચેન્દ્રિયજાતિ, ત્રસ, | અયોગી કેવળીને ચરમ સમયે બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ નામકર્મના સંક્રમસ્થાનો 12 છે. તે આ પ્રમાણે - ૧૦૩નું, ૧૦રનું, ૧૦૧નું, ૯૬નું, ૯૫નું, ૯૪નું, ૯૩નું, ૮૯નું, ૮૮નું, ૮૪નું, ૮રનું, ૮૧નું. 12 સત્તાસ્થાનમાંથી ૯૦નું, ૮૩નું, ૯નું, ૮નું - આ 4 સત્તાસ્થાનો સંક્રમસ્થાન તરીકે મળતા નથી. ૯નું અને ૮નું સત્તાસ્થાન ૧૪માં ગુણઠાણે હોય છે. ત્યાં અબંધના કારણે કોઈ પ્રકૃતિનો સંક્રમ થતો નથી. તેથી ૯નું અને ૮નું સંક્રમ સ્થાન મળે નહી. શેષ 8 સત્તાસ્થાન સંક્રમસ્થાન તરીકે મળે છે. વળી સત્તાસ્થાન સિવાયના પણ ૧૦૧નું, ૯૪નું, ૮૮નું, ૮૧નું - આ 4 સંક્રમસ્થાનો મળે છે. તેથી સંક્રમસ્થાન કુલ 12 છે. ક્રમ | સંક્રમપ્રકૃતિ સ્વામી સંક્રમસ્થાન 1 | ૧૦૩નું સર્વ જિનનામકર્મ અને આહારક ૭ની સત્તાવાળા જીવો 2(i) | ૧૦૨નું 103 - જિનનામકર્મ જિનનામકર્મની સત્તા વિનાના અને આહારક ૭ની સત્તાવાળા જીવો 2 (i)| ૧૦૨નું 103- યશ જિનનામકર્મ અને આહારક ૭ની સત્તાવાળાને 8/7 ગુણઠાણા થી ૧૦મા ગુણઠાણા સુધી. ત્યાં માત્ર યશ બંધાવાથી યશનો સંક્રમ ન થાય. a 8 7 = ૮માં ગુણઠાણાનો સાતમો સંખ્યાતમો ભાગ.