________________ 59 ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશસત્તાની સાદ્યાદિ પ્રરૂપણા આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા અને અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકર્માશ મિથ્યાષ્ટિને વારાફરતી હોય છે. તેથી તે બન્ને સાદિ-અધ્રુવ છે. અધુવસત્તાક 28 પ્રકૃતિઓ :- આ પ્રકૃતિઓ અધુવસત્તાક હોવાથી તેમની જઘન્ય પ્રદેશસત્તા, અજઘન્ય પ્રદેશસત્તા, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા અને અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા સાદિ-ધ્રુવ છે. ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશસત્તાના સાદ્યાદિ ભાંગા : કુલ પ્રદેશસત્તાના ભાંગા ઉત્તરપ્રકૃતિ જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ |અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા પ્રદેશસત્તા પ્રદેશસત્તા પ્રદેશસત્તા | સાતા, સંજ્વલન 4, પુરુષવેદ, 46 2 પંચેન્દ્રિયજાતિ, તૈજસ 7, ૧લુ સંઘયણ, ૧લુ સંસ્થાન, શુભ વર્ણાદિ 11, અગુરુલઘુ, પરાઘાત, નિર્માણ, ઉચ્છવાસ, સુખગતિ, ત્રસ 10 = 42 અનંતાનુબંધી 4, યશ, સંજ્વલન લોભ = 6 શેષ ધ્રુવસત્તાક 82 પ્રકૃતિઓ 2 738 અધ્રુવસત્તાક 28 પ્રકૃતિઓ 2 2 2 24 316 | ૪૫ર | 316 | 400 | 1,484 જ - 2 (3) સ્વામિત્વ : ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનું સ્વામિત્વ :- બધી પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકર્માશ ૭મી નરકના નારકને ચરમ સમયે હોય છે. કેટલીક પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી ૭મી નરકમાંથી નીકળેલ જીવો છે. તે આ પ્રમાણે :