________________ ૯મું ગોત્રના પ્રકૃતિસત્તાસ્થાનો 39 ગુણઠાણે નામકર્મના પ્રકૃતિસત્તાસ્થાનો ગુણઠાણા પ્રકૃતિસત્તાસ્થાનો ૧લું. ૧૦૨નું,૯દનું, ૯૫નું, ૯૩નું, ૮૪નું, ૮૨નું | ૧૦૦નું, ૯૫નું ૩જુ ૧૦૨નું, ૯૫નું ૪થા થી ૮મું | ૧૦૩નું, ૧૦૨નું, ૯૬નું, ૯૫નું ઉપશમશ્રેણિમાં ૧૦૩નું, ૧૦રનું, ૯૬નું, ૯૫નું. ક્ષપકશ્રેણિમાં નરક ર વગેરે 13 પ્રકૃતિઓનો ક્ષય ન થાય ત્યાં સુધી ૧૦૩નું, ૧૦૨નું, ૯૬નું, ૯૫નું, તે ૧૩પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૯૦નું, ૮૯નું, ૮૩નું, ૮૨નું. ૧૦મું ઉપશમશ્રેણિમાં ૧૦૩નું, ૧૦૦નું, ૯૬નું, ૯૫નું. ક્ષપકશ્રેણિમાં ૯૦નું, ૮૯નું, ૮૩નું, ૮૨નું. ૧૧મું ૧૦૩નું, ૧૦૨નું, ૯૬નું, ૯૫નું ૧૨મું, ૧૩મું | ૯૦નું, ૮૯નું, ૮૩નું, ૮૨નું ૧૪મું કિચરમ સમય સુધી ૯૦નું, ૮૯નું, ૮૩નું, ૮૨નું. ચરમ સમયે ૯નું, ૮નું. (7) ગોત્ર :- પ્રકૃતિસત્તાસ્થાનો-૨ :- રનું, ૧નું પ્રકૃતિ- | પ્રવૃતિઓ સ્વામી સત્તાસ્થાન રનું ઉચ્ચગોત્ર, નીચગોત્ર૧ લા ગુણઠાણાથી ૧૪મા ગુણઠાણાના દ્વિચરમ સમય સુધીના જીવો (i) | ૧નું નીચગોત્રી ૧લા ગુણઠાણાના જીવો ર(ii) | ૧નું ઉચ્ચગોત્ર ૧૪મા ગુણઠાણાના ચરમ સમયે રહેલા જીવો L. પૂર્વે નરકાયુષ્ય બાંધ્યું હોય તેવો મનુષ્ય પછી જિનનામકર્મ બાંધે તો મનુષ્યભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં અને નરકભવના પહેલા અંતર્મુહૂર્તમાં ૧લા ગુણઠાણે આવે ત્યાં ૯૬નું પ્રકૃતિસત્તાસ્થાન હોય.