________________ 134 ભૂયસ્કાર વગેરે બંધસ્થાનકો ઉદીરણા અને સત્તાને આશ્રયીને ભૂયસ્કાર વગેરે જાણવા અને પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશને વિષે સંક્રમ વગેરેને આશ્રયીને ભૂયસ્કાર વગેરે જાણવા. પૂર્વે 8 કરણ, ઉદય અને સત્તાનું જે સ્વામિત્વ કહ્યું તે ઓઘસ્વામિત્વ હતું. એવી જ રીતે 8 કરણ, ઉદય અને સત્તાનું 14 માર્ગણામાં સ્વામિત્વ જાણવું. બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, સંક્રમ - આ પાંચ પદાર્થોના પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશને આશ્રયીને જઘન્ય-અજઘન્ય-ઉત્કૃષ્ટઅનુકૂષ્ટ વડે પરસ્પર સંવેધ કહેવા. દા.ત. જ્ઞાનાવરણના જઘન્ય સ્થિતિબંધમાં જઘન્ય રસબંધ, જઘન્ય પ્રદેશબંધ, અજઘન્ય સ્થિતિઉદય, અજઘન્ય સ્થિતિઉદીરણા, અજઘન્ય સ્થિતિસત્તા, અજઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. મૂળપ્રકૃતિઓમાં, ઉત્તરપ્રવૃતિઓમાં અને સર્વઉત્તરપ્રકૃતિઓમાં ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય બંધસ્થાનકો પ્રકૃતિ | બંધસ્થાનક ભૂયસ્કાર | અલ્પતર | અવસ્થિત | અવક્તવ્ય બંધસ્થાનક|બંધસ્થાનકબંધસ્થાનકબંધસ્થાનક મૂળ પ્રકૃતિ | 4 | 3 | 3 | 4 | - 1 જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય - | - | 1 મોહનીય આયુષ્ય નામ ગોત્ર અંતરાય સર્વ ઉત્તરપ્રકૃતિ _ | _ | 1 | | | 29 |