________________ (14) શ્રી સીમંધરસ્વામીની આરાધના (મહિમાવર્ણન-ભક્તિગીતો વગેરે) (15) ચાતુર્માસિક અને જીવનના નિયમો (16) વીશવિહરમાનજિનસચિત્ર (17) વીશ વિહરમાનજિનપૂજા (18) બંધનથી મુક્તિ તરફ (બારવ્રત તથા ભવઆલોચનાવિષયક સમજણ) (19) નમસ્કાર મહામંત્રમહિમા તથા જાપ નોંધ (20) પંચસૂત્ર (સૂત્ર 17) સાનુવાદ (21) તત્ત્વાર્થ ઉષા (પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.) (22) સાત્ત્વિકતાનો તેજ સિતારો (પૂ.પં. પદ્મવિજયજી મ.નું જીવનચરિત્ર) (23) પ્રેમપ્રભા ભાગ-૧ (પૂ.આ. પ્રેમસૂરિ મ.ના ગુણાનુવાદ) (24) પ્રેમપ્રભા ભાગ-૨ (વિવિધ વિષયોના ૧૬૦શ્લોકો સાનુવાદ). (25) પ્રેમપ્રભા ભાગ-૩ (બ્રહ્મચર્યસમાધિ અંગે શાસ્ત્રીય શ્લોકો-વાક્યો-સાનુવાદ) (26) સાધુતાનો ઉજાસ (લે.પૂ.પં. પદ્મવિજયજી મ.) (પ્રેમપ્રભા ભાગ-૪) (27) વૈરાગ્યશતક, ઈન્દ્રિયપરાજયશતક, સિંદૂરપ્રકર, ગૌતમકુલક સાનુવાદ (પૂ.આ. જયઘોષસૂરિ મ.સા.) (પ્રેમપ્રભા ભાગ-૨) (28) ગુરુ દીવો, ગુરુ દેવતા. (પ્રેમપ્રભા ભાગ-૬) (29) પ્રભુ! તુજ વચન અતિભલું (પ્રેમપ્રભા ભાગ-૭) (30) સમાધિસાર (પ્રેમપ્રભા ભાગ-૮) (31) પ્રભુ!તુજ વચન અતિ ભલું ભાગ-૨ (પ્રેમપ્રભા ભાગ-૯) (32) કામસુભટ ગયોહારી (પ્રેમપ્રભા ભાગ-૧) (33-34) ગુરુની શીખડી, અમૃતની વેલડી ભાગ-૧-૨ (પ્રેમપ્રભા ભાગ-૧૧-૧૨) (35) પરમપ્રાર્થના (અરિહંત વંદનાવલી, રત્નાકર પચ્ચીશી, આત્મનિંદા દ્વાર્નિંશિકા આદિ સ્તુતિઓનો સંગ્રહ) (36) ભક્તિમાં ભીંજાણા (પં. પદ્મવિજયજી ગણિવર્ય) (વીરવિજયજી મ. કૃત સ્નાત્રપૂજાનું ગુજરાતીમાં વિવેચન) (37) આદીશ્વર અલબેલો રે (પૂ.ગણિ કલ્યાણબોધિવિજયજી) (શત્રુંજય તીર્થનાચૈત્યવંદનો-સ્તુતિઓ-સ્તવનોનો સંગ્રહ) (38) ઉપધાનતપવિધિ (39) રત્નકુક્ષી માતાપાહિણી (40) સતીસોનલ