________________ નામમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે 123 ૧૦૨નું સત્તાસ્થાનક હોય અને ૯મા ગુણઠાણે 13 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૮૯નું સત્તાસ્થાનક થાય તે પાંચમુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૯૩નું સત્તાસ્થાનક હોય અને નરક રદેવ 2 અને વૈક્રિય ૭ની ઉદ્ધલના થયા પછી ૮૪નું સત્તાસ્થાનક થાય તે છઠ્ઠું અલ્પતર સત્તાસ્થાનક છે. ૯૬નું સત્તાસ્થાનક હોય અને ૯મા ગુણઠાણે 13 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૮૩નું સત્તાસ્થાનક થાય તે સાતમું અલ્પતર સત્તાસ્થાનક છે. ૯૫નું સત્તાસ્થાનક હોય અને ૯મા ગુણઠાણે 13 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૮૨નું સત્તાસ્થાનક થાય તે આઠમુ અલ્પતર સત્તાસ્થાનક છે. અથવા ૮૪નું સત્તાસ્થાનક હોય અને મનુષ્ય 2 ની ઉઠ્ઠલના થયા પછી ૮૨નું સત્તાસ્થાનક થાય તે આઠમુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૯૦નું સત્તાસ્થાનક હોય અને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમ સમયે 81 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૯નું સત્તાસ્થાનક થાય તે નવમુ અલ્પતર સત્તાસ્થાનક છે. અથવા ૮૩નું સત્તાસ્થાનક હોય અને ૧૪માં ગુણઠાણાના દ્વિચરમ સમયે 74 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૯નું સત્તાસ્થાનક થાય તે નવમુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૮૯નું સત્તાસ્થાનક હોય અને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમ સમયે 81 પ્રકૃતિઓનો ક્ષય થયા પછી ૮નું સત્તાસ્થાનક થાય તે દસમુ અલ્પતર સત્તાસ્થાનક છે. અથવા ૮૨નું સત્તાસ્થાનક હોય અને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમ સમયે 74 પ્રકૃતિઓનો ક્ષય