________________ 1 1 3 વેદનીયમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે અલ્પતર સત્તાસ્થાનક-૨ :- ૬નું, ૪નું ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણાના સંખ્યાતા બહુભાગો સુધી ૯નું સત્તાસ્થાનક હોય અને છેલ્લા સંખ્યામાં ભાગમાં ૬નું સત્તાસ્થાનક થાય તે પહેલું અલ્પતર સત્તાસ્થાનક છે. ૧૨મા ગુણઠાણાના વિચરમ સમયે દનું સત્તાસ્થાનક હોય અને ચરમ સમયે ૪નું સત્તાસ્થાનક થાય તે બીજુ અલ્પતર સત્તાસ્થાનક છે. અવસ્થિત સત્તાસ્થાનક-૨ :- ૯નું, ૬નું ૯ના અને ૬ના સત્તાસ્થાનકો બીજા સમયથી અવસ્થિત હોય છે. તેથી અવસ્થિત સત્તાસ્થાનકો બે છે. ૪નું સત્તાસ્થાનક 1 સમયનું હોવાથી તે અવસ્થિત નથી. અવક્તવ્ય સત્તાસ્થાનક :- નથી દર્શનાવરણકર્મની સત્તાનો સર્વથા અભાવ થયા પછી ફરીથી સત્તા ન થતી હોવાથી તેનું અવક્તવ્ય સત્તાસ્થાનક નથી. (3) વેદનીય : સત્તાસ્થાનક-૨ - ૨નું, ૧નું ભૂયસ્કાર સત્તાસ્થાનક :- નથી વેદનીયના ૧ના સત્તાસ્થાનક પરથી રના સત્તાસ્થાનક પર જવાતું ન હોવાથી તેનું ભૂયસ્કાર સત્તાસ્થાનક નથી. અલ્પતર સત્તાસ્થાનક-૧ :- ૧નું ૧૪માં ગુણઠાણાના ઢિચરમ સમયે રનું સત્તાસ્થાનક હોય અને ૧૪માં ગુણઠાણાના ચરમ સમયે ૧નું સત્તાસ્થાનક થાય તે અલ્પતર સત્તાસ્થાનક છે.