________________ મૂળપ્રવૃતિઓમાં ઉદીરણાને આશ્રયી ભૂયસ્કાર વગેરે 103 અલ્પતર ઉદયસ્થાનકો છે. કુલ અલ્પતર ઉદયસ્થાનકો 9 + 15 = 24 છે. તે આ પ્રમાણે - ૫૮નું, પ૭નું, પદનું, પપનું, ૫૪નું, પ૩નું, પરનું, પ૧નું, પ૦નું, ૪૯નું, ૪૮નું, ૪૭નું, ૪૬નું, ૪પનું, ૪૪નું, ૩૩નું, ૩૨નું, ૩૧નું, ૩૦નું, ૨૯નું, ૨૪નું, ૨૩નું, ૧૨નું, ૧૧નું. અવસ્થિત ઉદયસ્થાનક-૨૬ :- 26 ઉદયસ્થાનકો બીજા સમયથી અવસ્થિત છે. તેથી અવસ્થિત ઉદયસ્થાનકો ર૬ છે. અવક્તવ્ય ઉદયસ્થાનક-નથી :- ઉત્તરપ્રકૃતિઓના ઉદયનો સર્વથા અભાવ થયા પછી ફરી તેમનો ઉદય થતો ન હોવાથી અવક્તવ્ય ઉદયસ્થાનક નથી. મૂળપ્રકૃતિઓ અને ઉત્તરપ્રકૃતિઓમાં ઉદીરણાને આશ્રયી ભૂયસ્કાર વગેરે :- ઉદીરણાના ભૂયસ્કાર વગેરે ઉદયના ભૂયસ્કાર વગેરેની જેમ જાણવા. જે ફરક છે તે આ પ્રમાણે છે - મૂળ પ્રકૃતિઓમાં ઉદીરણાને આશ્રયી ભૂયસ્કાર વગેરે : ઉદીરણાસ્થાનક-૫ :- ૮નું, ૭નું, દનું, પનું, રનું કમ ઉદીરણા પ્રકૃતિ | ૮નું સર્વ આયુષ્યની છેલ્લી આવલિકામાં નહીં રહેલા ૧લા ગુણઠાણાથી ૬ઠ્ઠા ગુણઠાણા સુધીના જીવો ૭નું | - આયુષ્ય આયુષ્યની છેલ્લી આવલિકામાં રહેલા ૧લા, રજા અને ૪થા થી ૬ઢા ગુણઠાણા સુધીના જીવો 7- વેદનીય ૭માં ગુણઠાણાથી ૧૦મા ગુણઠાણાની છેલ્લી આવલિકા બાકી રહે ત્યાં સુધીના જીવો પનું 6 - મોહનીય ૧૦માં ગુણઠાણાની છેલ્લી આવલિકાથી ૧૨માં ગુણઠાણાની છેલ્લી આવલિકા બાકી રહે ત્યાં સુધીના જીવો રનું |પ- જ્ઞાનાવરણ, દર્શનાવરણ, ૧૨માં ગુણઠાણાની છેલ્લી આવલિકાથી ૧૪માં અંતરાય ગુણઠાણા સુધીના જીવો કમ ઉદીરણાસ્થાનક પ્રકૃતિ સ્વામી 5