________________ 96 સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે ઉદયક્રમ પ્રકૃતિઓ સ્વામી સ્થાનક 18(ii) | ૫૧નું 49+ સમ્યકત્વમોહનીય + ભય [૪થા ગુણઠાણાના ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ ભવસ્થ મનુષ્યો-તિર્યંચો 18(i) | ૫૧નું 49 + સમ્યકત્વમોહનીય + જુગુપ્સા ૪થા ગુણઠાણાના ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ ભવસ્થ મનુષ્યો-તિર્યંચો 18(iv) | ૫૧નું 4i9 + ભય + જુગુપ્સા ૪થા ગુણઠાણાના ભવસ્થ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મનુષ્યો-તિર્યંચો 19i) | પરનું 49+ સમ્યકત્વમોહનીય + ભય + ૪થા ગુણઠાણાના ભવસ્થ ક્ષાયોપથમિક જુગુપ્સા સમ્યગ્દષ્ટિ મનુષ્યો-તિર્યંચો 20) | પ૩નું પિ૨ +નિદ્રા 1 ૪થા ગુણઠાણાના ભવસ્થ ક્ષાયિકો સમ્યગ્દષ્ટિ મનુષ્યો-તિર્યંચો 1(vi) | ૫૦નું ૪૮+પરાઘાત+ખગતિ 1 ૪થા ગુણઠાણાના શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવો-નારકો 18(W) | ૫૧નું 50+ સમ્યકત્વમોહનીય ૪થા ગુણઠાણાના શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ દેવો-નારકો 18(i) | ૫૧નું 50 + ભય ૪થા ગુણઠાણાના શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત સાયિક સમ્યગ્દષ્ટિ દેવો-નારકો 18(vi) | ૫૧નું 50 + જુગુપ્સા ૪થા ગુણઠાણાના શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવો-નારકો 19(ii) | પરનું 50+ સમ્યકત્વમોહનીય + ભય ૪થા ગુણઠાણાના શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ દેવો-નારકો 19(i) | પરનું 50 + સમ્યકત્વમોહનીય + જુગુપ્સા ૪થા ગુણઠાણાના શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત લાયોપથમિક સમ્યગ્દષ્ટિ દેવો-નારકો 19(iv) | પરનું 50 + ભય + જુગુપ્સા ૪થા ગુણઠાણાના શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવો-નારકો 2(ii) | ૫૩નું 50 + સમ્યકત્વમોહનીય+ ભય + [૪થા ગુણઠાણાના શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત જુગુપ્સા ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ દેવો-નારકો L. મુખ્યમતે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પૂર્વે નિદ્રાનો ઉદય ન હોય. મતાંતરે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પૂર્વે નિદ્રાનો ઉદય હોઈ શકે. આ મતાંતરની અપેક્ષાએ અહીં નિદ્રા 1 સહિતના પ૩ના ઉદયસ્થાનકના સ્વામી ૪થા ગુણઠાણાના શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પૂર્વેના ભવસ્થ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ મનુષ્યો-તિર્યંચો કહ્યા છે.