________________ 94 સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે (6) તીર્થકર કેવળીને સમુદ્ધાતમાં ઔદારિકમિશ્રકાયયોગમાં ૩૦નું ઉદયસ્થાનક હોય અને સમુદ્ધાતમાં કાર્પણ કાયયોગમાં ૨૪નું ઉદયસ્થાનક થાય તે છઠ્ઠું અલ્પતર ઉદયસ્થાનક છે. (7) અતીર્થકર કેવળીને સમુદ્ધાતમાં ઔદારિકમિશ્રકાયયોગમાં ૨૯નું ઉદયસ્થાનક હોય અને સમુદ્ધાતમાં કાર્મણકાયયોગમાં ૨૩નું ઉદયસ્થાનક થાય તે સાતમું અલ્પતર ઉદયસ્થાનક છે. (8) તીર્થકર કેવળીને ઉચ્છવાસનો નિરોધ થયા પછી ૩૨નું ઉદયસ્થાનક હોય અને ૧૪માં ગુણઠાણે ૧૨નું ઉદયસ્થાનક થાય તે આઠમું અલ્પતર ઉદયસ્થાનક છે. (9) અતીર્થકર કેવળીને ઉચ્છવાસનો નિરોધ થયા પછી ૩૧નું ઉદયસ્થાનક હોય અને ૧૪માં ગુણઠાણે ૧૧નું ઉદયસ્થાનક થાય તે નવમું અલ્પતર ઉદયસ્થાનક છે. ઉદય ક્રમ પ્રકૃતિઓ સ્વામી સ્થાનક ૪૪નું |જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, વેદનીય | વિગ્રહગતિમાં રહેલા ૪થા 1, અપ્રત્યાખ્યાનાવરણીય 1, પ્રત્યાખ્યા-|ગુણઠાણાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવો નાવરણીય 1, સંજ્વલન 1, વેદ 1, યુગલ 1, આયુષ્ય 1, ગતિ 1, પંચેન્દ્રિયજાતિ, તૈજસશરીર, કાર્મણશરીર, વર્ણાદિ-૪, આનુપૂર્વી 1, અગુરુલઘુ, નિર્માણ, ત્રસ 3, સ્થિર 2, અસ્થિર 2, સુભગ દુર્ભગ, આદેય/અનાદેય, યશ/અયશ, ગોત્ર 1, અંતરાય પ 12(i) | ૪૫નું ૪૪+સમ્યકત્વમોહનીય વિગ્રહગતિમાં રહેલા ૪થા ગુણઠાણાવાળા | #ાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવો 12(i) | ૪પનું 44 + ભય વિગ્રહગતિમાં રહેલા ૪થા ગુણઠાણાવાળા સાયિક સમ્યગ્દષ્ટિ જીવો 12(ii) | 45 [44+ જુગુપ્સા વિગ્રહગતિમાં રહેલા ૪થા ગુણઠાણાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવો