SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 90 સર્વ અંતરાયમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે ક્રમ|ઉદયસ્થાનક પ્રકૃતિ | . (૧લા ગુણઠાણાથી ૧૨મા ગુણઠાણા સુધીના જીવો ભૂયસ્કાર ઉદયસ્થાનક, અલ્પતર ઉદયસ્થાનક :- નથી અંતરાયકર્મનું એક જ ઉદયસ્થાનક હોવાથી તેના ભૂયસ્કાર ઉદયસ્થાનક અને અલ્પતર ઉદયસ્થાનક નથી. અવસ્થિત ઉદયસ્થાનક-૧ :- પનું સદા પનું અવસ્થિત ઉદયસ્થાનક હોય છે. અવક્તવ્ય ઉદયસ્થાનક :- નથી અંતરાયકર્મના ઉદયનો સર્વથા અભાવ થયા પછી ફરી ઉદય થતો ન હોવાથી તેનું અવક્તવ્ય ઉદયસ્થાનક નથી. સામાન્યથી સર્વ ઉત્તરપ્રવૃતિઓમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે : ઉદયસ્થાનકો-ર૬ : ઉદય કમ પ્રકૃતિઓ સ્વામી સ્થાનક ૧૧નું | મનુષ્યગતિ, મનુષ્યાયુષ્ય, |૧૪માં ગુણઠાણાવાળા અતીર્થકર પંચેન્દ્રિયજાતિ, ત્રસ 3, સુભગ, કેવળી આદેય, યશ, સાતા/અસાતા, | ઉચ્ચગોત્ર ૧૨નું | 11 + જિન ૧૪માં ગુણઠાણાવાળા તીર્થકર કેવળી, ૨૩નું | 11 + તૈજસ શરીર, કાર્મણ સમુઘાતમાં કાર્મણકાયયોગમાં શરીર, વર્ણાદિ 4, અગુરુલઘુ, વર્તતા ૧૩માં ગુણઠાણાવાળા | નિર્માણ, સ્થિર, અસ્થિર, અતીર્થકર કેવળી શુભ, અશુભ
SR No.032797
Book TitlePadarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy