SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કોઠા પ્રમાણે ભાંગા પરથી ભાંગાક્રમાંકને શોધવાની રીત 33 તેથી કોઠાની બીજી પંક્તિના ઉપરથી બીજા ખાનાનો અંક 1 લેવો. | પહેલી પંક્તિમાં 5 છે. તે પચ્ચાનુપૂર્વાથી ગણતા પહેલો અંક છે. તેથી કોઠાની પહેલી પંક્તિના ઉપરથી પહેલા ખાનાનો અંક 1 લેવો. . 96 + 18 + 4 + 1 + 1 = 120. - 54321 એ 120 મો ભાંગો છે. પૂર્વાનુપૂર્વાથી ગણીને પણ આ ભાગાક્રમાંક શોધી શકાય છે - પાંચમી પંક્તિમાં 1 છે. તે પૂર્વાનુપૂર્વાથી ગણતા પહેલો અંક છે. તેથી કોઠાની પાંચમી પંક્તિના નીચેથી પહેલા ખાનાનો અંક 96 લેવો. ચોથી પંક્તિમાં 2 છે. પૂર્વાનુપૂર્વીથી 1,2,3,4, 5 એમ ગણવું જોઈએ. પણ પાંચમી પંક્તિમાં 1 મૂકાઈ ગયો હોવાથી 2,3,4,5 એમ ગણતા 2 નો અંક પહેલો છે. તેથી કોઠાની ચોથી પંક્તિના નીચેથી પહેલા ખાનાનો અંક 18 લેવો. ત્રીજી પંક્તિમાં 3 છે. પૂર્વાનુપૂર્વીથી 1,2,3,4, 5 એમ ગણવું જોઈએ. પણ પાંચમી પંક્તિમાં 1 અને ચોથી પંક્તિમાં ર મૂકાઈ ગયા હોવાથી 3,4,5 એ પ્રમાણે ગણતા 3 નો અંક પહેલો છે. તેથી કોઠાની ત્રીજી પંક્તિના નીચેથી પહેલા ખાનાનો અંક 4 લેવો. બીજી પંક્તિમાં 4 છે. પૂર્વાનુપૂર્વીથી 1, 2,3,4, 5 એમ ગણવું જોઈએ. પણ પાંચમી પંક્તિમાં 1, ચોથી પંક્તિમાં ર અને ત્રીજી પંક્તિમાં 3 મૂકાઈ ગયા હોવાથી 4, 5 એ પ્રમાણે ગણતા 4 નો અંક પહેલો છે. તેથી કોઠાની બીજી પંક્તિના નીચેથી પહેલા ખાનાનો અંક 1 લેવો. પહેલી પંક્તિમાં 5 છે. પૂર્વાનુપૂર્વીથી 1,2,3,4, 5 એમ ગણવું
SR No.032796
Book TitlePadarth Prakash 27 Navkar Stava
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2018
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy