________________ 21 ભાંગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત પસાર થઈ ગયો છે. તેથી 7 મા ભાંગાની ચોથી પંક્તિમાં 3 મૂકવો. શેષ 1 છે. તેથી બાકીના અંકો 1, 2, 4 ક્રમથી 7 મા ભાંગાની પહેલી, બીજી, ત્રીજી પંક્તિઓમાં મૂકવા. તેથી સાતમો ભાંગો = 12435 (7) 5 પદોનો 41 મો ભાંગો કેવો હોય ? પાંચમી પંક્તિનો પરિવર્તાક = 24. 41 - = 1, શેષ 17. તેથી પાંચમી પંક્તિમાં 5 નો અંક પસાર થઈ ગયો છે. તેથી 41 મા ભાંગાની પાંચમી પંક્તિમાં 4 મૂકવો. ચોથી પંક્તિનો પરિવર્તાક = 6. શેષ = 17. . = 2, શેષ 5. તેથી ચોથી પંક્તિમાં 5,4 ના અંકો પસાર થવા જોઈએ. પણ પાંચમી પંક્તિ માં 4 મૂક્યો હોવાથી સમયભેદ થવાથી ચોથી પંક્તિમાં 4 નો અંક પસાર ન થાય. તેથી ચોથી પંક્તિમાં 5,3 ના અંકો પસાર થઈ ગયા છે. તેથી ચોથી પંક્તિમાં ર મૂકવો. ત્રીજી પંક્તિનો પરિવર્તાક = 2. શેષ = 5.