________________ 18 83. સમતાસાગર (નાની) 84. સમતાસાગરચરિતમ્ (ગદ્ય) (સંસ્કૃત) 85. સમાધિસાર 86. સમ્બોધસુધા 87. સાધુતાનો ઉજાસ 88. સાત્ત્વિકતાનો તેજ સિતારો 89. સિદ્ધાંત મહોદધિ પ્રેમસૂરીશ્વરાઃ (સંસ્કૃત) 90. સૂક્તિસુધા 91. સુમતિસુધા 92. સંવાદ સુધા (93. સ્તવના 94. A Shining Star of Spirituality (95, Padartha Prakash Part-1 Pahini-A Gem-womb Mother 97. Sangrahani Sutra 98. હમદીપ 99. હમાંજલિ ઉપરોક્ત પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તકની પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને જરૂર હોય તો અમને જાણ કરશો. દસ ઉપાધ્યાયો જેટલું ગૌરવ એક આચાર્યનું છે. સો આચાર્યો જેટલું ગૌરવ એક પિતાનું છે. હજાર પિતા જેટલું ગૌરવ એક માતાનું છે. - મનુસ્મૃતિ. રાજાની પત્ની, ગુરુની પત્ની, મિત્રની પત્ની, પત્નીની માતા અને પોતાની માતા - આ પાંચ માતાઓ કહી છે. - વૃદ્ધચાણક્યનીતિ.