________________ Sલ કુલ | Sલ જીવમાં નામકર્મનો સંવેધ - 77 જિન સહિત 30 બાંધતા દેવોને ૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦ના ઉદયમાં 93,89 ના સત્તાઓ હોય. તેથી કુલ 30 + 12 = 42 સત્તા થાય. બંધ | ભાંગા | ઉદય | ભાંગા | સત્તા 31 | 1 | 30 | 144 | 93 બંધ | ભાંગા | ઉદયo | ભાંગા | સત્તા કુલ | 1 | 1 | 30 | 72 | 93,92,89,88,80,79,76,75 | 8 | 93,92,89,88 - આ ચાર સત્તા ઉપશમશ્રેણીમાં હોય. ક્ષપકશ્રેણીમાં પણ 13 પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી આ ચાર સત્તા હોય. ક્ષપકશ્રેણીમાં 13 પ્રકૃતિનો ક્ષય થયા બાદ 80,79,76,75 - આ ચાર સત્તા હોય. બંધ |ભાંગા | ઉદયo | ભાંગા | સત્તા | | 0 | 30 | 72 | 93,92,89,88,80,79,76,75 | 8 | 93,92,89,88 - આ ચાર સત્તા 11 મા ગુણઠાણે હોય. શેષ ચાર સત્તા૧૨માં ગુણઠાણે હોય. કુલ સત્તાસ્થાનક 208. અહીં કેવળીને પર્યાo સંજ્ઞી પંચેo માં ગણ્યા નથી. જો દ્રવ્યમનના સંબંધને લીધે કેવળીની પણ સંજ્ઞી તરીકે વિવક્ષા થાય તો અબંધે કેવળીના દસ ઉદયમાં 26 સત્તા અધિક થાય અને ઉદયભાંગા 38 અધિક થાય. તે પૂર્વે સામાન્ય સંવેધમાં અબંધે કહ્યા તે પ્રમાણે જાણવા. તેમાં 30 ના ઉદયમાં ૯૩,૯૨,૮૯,૮૮ના સત્તા ઓછા કરવા કેમકે તે ૧૧માં ગુણઠાણે હોય છે. આમ કુલ 208 + 2 = 234 સત્તા જાણવા. ગુણસ્થાનકે મૂળપ્રકૃતિમાં બંધo-ઉદય-સત્તાનો સંવેધ - પૂર્વે કહ્યો છે (જુઓ પાના નં. 5) ગુણસ્થાનકે ઉત્તરપ્રકૃતિમાં બંધo-ઉદય-સત્તા નો સંવેધ(૧-૨) જ્ઞાનાવરણ, અંતરાય | બંધo - | ગુણ 1 થી 10 - 5 નું | ઉદય - | ગુણ 1 થી 12 - 5 નું સત્તા - | ગુણ 1 થી 12 - 5 નું