________________ 59 જીવસ્થાનકમાં જ્ઞાનાવરણ-અંતરાયનો સંવેધ - 0 ૨૦,૨૬,૨૮ના ઉદય, અતીર્થકર કેવળીને હોય. તેથી ત્યાં 79 અને ૭૫ના સત્તાવ હોય. 21,27,31 ના ઉદય તીર્થકરકેવળીને હોય. તેથી ત્યાં 80 અને 76 ના સત્તા હોય. ૨૯નું ઉદયo તીર્થકરકેવળીને અને અતીર્થકરકેવળીને બન્નેને હોય. તેથી ત્યાં 80,79,76,75 - ચાર સત્તા હોય. ૩૦ના ઉદયે ૧૧માં ગુણ વાળાને 93,92,89,88 - ચાર સત્તા હોય, 12-13 ગુણોવાળાને 80,79,76,75 - ચાર સત્તા હોય. ૯નું ઉદયo 14 માં ગુણઠાણે તીર્થકર કેવળીને હોય. ત્યાં બ્રિયરસમય સુધી 80,76 ના સત્તાવ હોય અને ચરમસમયે નું સત્તાવ હોય. ૮નું ઉદયo ૧૪માં ગુણઠાણે અતીર્થકર કેવળીને હોય. ત્યાં દ્વિચરમસમયસુધી 79,75 ના સત્તા હોય અને ચરમસમયે ૮નું સત્તા હોય. આમ સામાન્યથી મૂળપ્રકૃતિ-ઉત્તરપ્રકૃતિમાં બંધo-ઉદય-સત્તાનો સંવેધ કહ્યો. જીવસ્થાનકે મૂળપ્રકૃતિમાં બંધ-ઉદય-સત્તાનો સંવેધ - પૂર્વે કહ્યો છે. (જુઓ પાના નં. 4) જીવસ્થાનકે ઉત્તરપ્રકૃતિમાં બંધo-ઉદય-સત્તાનો સંવેધ(૧-૨) જ્ઞાનાવરણ-અંતરાય - જીવસ્થાનક 1 થી 14 | બંધo - 1 | 5 નું ઉદયo - 1 | 5 નું સત્તાઓ - 1 | 5 નું સંવેધ જીવસ્થાનક | ભાંગા બંધ ઉદયo સત્તાo ગુણo 1 થી 13 | 1 | 5 | 1,2,4 1 થી 10 11,12 (3) દર્શનાવરણ - જીવસ્થાનક - 1 થી 13 બંધ૦-૧ નું ઉદયo-૨ 5,4 જીવસ્થાનક - ૧૪મું બંધ૦-૩ 9,6,4 ઉદય૦-૨ 5,4 ના ના ના સત્તા-૧ ૯ન સત્તા૦-૩ 9,6,4 ના D જીવનસ્થાનકના નામ પાના નં. 4 ઉપર કહ્યાં છે.