________________ * વિવિધ પ્રકારના ૨૯ના બંધના બંધક કેવળી સિવાય બધા જ જીવો છે. તેથી ઉદયભાંગામાંથી કેવળીના 8 ભાંગા ઓછા કરતા કુલ 7,783 ઉદયભાંગા થાય. * વિકલે-પંચે તિo યોગ્ય ૨૯ના બંધક પર્યા-અપર્યા. એકેo-વિકલે-પંચેતિ ને ૨૧,૨૪,૨૫,૨૬ના ઉદયમાં 92,88,86,80,78 ના સત્તા હોય અને ૨૭,૨૮,૨૯,૩૦,૩૧ના ઉદયમાં 92,88,86,80 ના સત્તા હોય. આ સતા. ૨૩ના બંધકને કહ્યા તે પ્રમાણે જાણવા. * મનુ, યોગ્ય ૨૯ના બંધક એકેo - વિકલેo - પંચે તિઓ તથા વિકલેo - પંચે તિo - મનુo યોગ્ય ર૯ના બંધક મનુo ને પોતપોતાના ઉદયમાં 78 સિવાયના 92,88,86,80 ના સત્તાવ હોય. * પંચે તિo - મનુ, યોગ્ય 29 બાંધતા દેવ - નારકીને પોતપોતાના ઉદયમાં 92,88 ના સત્તા હોય. * જિન ની સત્તાવાળા મિથ્યાદષ્ટિ નારકીને મનુ યોગ્ય 29 બાંધતા પોતાના પાંચે ય ઉદયમાં ૮૯નું સત્તા હોય. * દેવયોગ્ય 29 (જિન સહિત) બાંધતા સમ્યગ્દષ્ટિ મનુષ્યને 21, 25, 26, 27, 28, 29, 30 ના ઉદયમાં 93,89 ના સત્તાવ હોય. * આહા સંયતને દેવ યોગ્ય 29 બાંધતા પોતાના બધા ઉદયમાં ૯૩નું સત્તા હોય. - નામકર્મમાં સંવેધ