________________ * દેવ-નરક યોગ્ય 28 બાંધનાર લબ્ધિ પર્યા. પંચે તિo-મનુo જ હોય. તેમાં પણ નરક યોગ્ય 28 તો 2 પર્યાપ્તવસ્થામાં જ બંધાય. તેથી નરકયોગ્ય 28 ના બંધમાં 30,31 બે જ ઉદય હોય. દેવયોગ્ય ૨૮ના બંધ માં પર્યા. સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ પંચે તિo-મનુoને 30,31 બે જ ઉદય હોય. દેવયોગ્ય ૨૮ના બંધમાં અપર્યા સમ્યગ્દષ્ટિ પંયે તિo-મનુ ને શેષ ઉદય હોય, કેમકે અપર્યા. મિથ્યાદષ્ટિ પંચે તિo-મનુ દેવ યોગ્ય 28 ન બાંધે. સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ વૈo કરતા પંયે તિo-મનુo અને આહાઇ કરતા મનુo ને ૨૮ના બંધોમાં સ્વયોગ્ય બધા ઉદયસ્થાનક હોય. લબ્ધિ અપર્યાવે જીવો દેવ-નરક યોગ્ય બાંધતા નથી. તેથી તેમને આ બંધ ન હોય. તેથી ઉદયભાંગામાંથી લબ્ધિ અપર્યા ના ભાંગા ઓછા કરવા. * દેવયોગ્ય 28 ના બંધo માં જિન) બંધાતુ નથી. તેથી ત્યાં 93,89 ના સત્તા ન હોય. 92,88 ના સત્તા બધા ઉદયo માં હોય. આહાo સંયતને ૯૨નું સત્તા હોય. શેષ મનુo-તિoને 92,88 બન્ને સત્તા હોય. પૂર્વે નરકાયુ બાંધ્યું હોય એવો જિન સહિત 89 ની સત્તાવાળો ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ છેલ્લા અંતર્મુહૂર્તમાં ૧લા ગુણઠાણે આવે અને નરક યોગ્ય 28 બાંધે (કેમકે ૧લા ગુણઠાણે જિન ન બંધાય). તેથી ૨૮ના બંધે 30 ના ઉદયે ૮૯ની સત્તા હોય, ૮૦ની સત્તાવાળો એકેo માંથી પંચે તિo-મનુoમાં આવે ત્યાં પર્યાપ્તો થયા પછી વિશુદ્ધિમાં દેવ 2, વૈo 4 બાંધે તો દેવ યોગ્ય ૨૮ના બંધે 30,31 ના ઉદયે ૮૬નું સત્તા થાય અને સંક્લેશમાં નરક 2, વૈo 8 બાંધે તો નરક યોગ્ય 28 ના બંધે 10,31 ના ઉદયે 86 નું સત્તા થાય. નામકર્મમાં સંવેધ