________________ નામકર્મમાં સંવેદ્ય * 78 નું સત્તા તેઉo-વાઉo બે મનુo 2 ની ઉદ્વલના કર્યા પછી અને તેઉo-વાઉo માંથી મનુo 2 ની ઉદ્ધલના કરી અન્ય એકેo, બેઈo વગેરેમાં આવેલાને અ૫ કાળ સુધી (મનુ. 2 ન બાંધે ત્યાં સુધી) અર્થાત્ 2 ઉદયસ્થાનક સુધી જ હોય. * વૈક્રિય શરીર કરતા વાયુo, પંચેo તિo, મનુo ને પોતપોતાના ઉદયમાં 80, 78 ના સત્તા ન હોય. * 21 ના ઉદયo માં મનુ સિવાય બધા જીવોને 5 સત્તા હોય. મનુ ને 78 ના સત્તા વિના 4 સત્તા હોય. 78 નું સતા મનુo 2 વિનાનું હોવાથી મનુને ન હોય. * 24 ના ઉદયમાં 5 સત્તા હોય, પણ વૈ૦ શરીર કરતા વાયુકાયને ૨૪ના ઉદયમાં 80 અને 78 ના સત્તા સિવાયના 3 સત્તા હોય, કેમકે ઉત્તર વૈ૦ શરીર કરતો હોવાથી વૈ૦ વિનાના સત્તા તેને ન હોય. વળી વૈ૦ 6 ની ઉદ્ધલના થયા પછી જ મનુo 2 ની ઉદ્વલના થાય છે, તે પૂર્વે નહીં. તેથી તેને મનુ 2 વિનાનું સત્તા પણ ન હોય. 25 ના ઉદયે 5 સત્તા હોય. ત્યાં 78 નું સત્તા અપેક્રિય વાયુ - તેઉo ને હોય, બીજાને ન હોય. કેમકે ૨૫નું ઉદય પર્યાપ્તાવસ્થામાં હોય છે અને તેઉo-વાઉo સિવાય બધા પર્યાપ્તા અવશ્ય મનુ0 2 બાંધે છે. * 26 ના ઉદયે 5 સત્તા હોય. ત્યાં 78 નું સત્તાઓ અક્રિય વાયુo-તેઉ ને અને તેઉo-વાઉમાંથી મનુ0૨ ની ઉદ્વલના કરીને આવેલા વિકલેo અને પંચે તિo ને અપર્યાપ્તાવસ્થામાં અલ્પકાળ સુધી (મનુ. 2 ન બાંધે ત્યાં સુધી) હોય. ૨૭નું ઉદય તેઉo-વાઉo સિવાય પર્યા બા એકેo-વૈo પંચે તિ મનુને હોય. તેથી ત્યાં 78 નું સતાવે ન હોય. શેષ 4 સત્તા હોય. 49