SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ એકેoના નામકર્મના ઉદયo. 0 ધ્રુવોદયી 12 = તૈo, કાળ, અગુરુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિ 4, નિર્માણ. T સૂક્ષ્મ કે અપર્યા ની સાથે યશ૦ નો ઉદય ન હોય. પૃથ્વી, અo, વન ને 21 ના ઉદયના 5-5 ભાંગા હોય. તેઉo-વાઉo ને યશ નો ઉદય ન હોવાથી ૨૧ના ઉદયના 4-4 ભાંગા હોય. આ વન સિવાયના સ્થાવર-૪ ને સાઘા નો ઉદય ન હોય. તેઉo-વાઉ૦ ને યશ નો ઉદય ન હોય. પ્રત્યેક વનોને સૂમનો ઉદય ન હોય. તેથી 24 ના ઉદય ના પૃથ્વી -અપ0 ને 5-5 ભાંગા હોય, તેઉo-વાઉ૦ ને 4-4 ભાંગા હોય, વન ને 8 ભાંગા હોય. A આ અને આગળના ઉદય અપર્યા, ને ન હોય. 25 ના ઉદય ના પૃથ્વી -અપને 3-3 ભાંગા હોય, તેઉo વાઉ. ને 2-2 ભાંગા હોય અને વન ને 5 ભાંગા હોય. Ii સૂક્ષ્મ જીવોને આતપ-ઉઘોતનો ઉદય ન હોય. સાધારણ જીવોને આતપનો ઉદય ન હોય. આતપનો ઉદય પૃથ્વી ને જ હોય, શેષ સ્થાવર-૪ ને ન હોય. તેઉo-વાઉ0 ને ઉધોતનો ઉદય પણ ન હોય. તેથી ર૬ ના ઉદયના પૃથ્વી ને કુલ ભાંગા 7 હોય, અપ0 ને કુલ ભાંગા 5 હોય, તેઉo-વાઉo ને કુલ ભાંગા 2-2 હોય, વન ને કુલ ભાંગા 9 હોય. છે તેઉo-વાઉ૦ ને આતપ-ઉદ્યોત-યશ નો ઉદય ન હોય. તેથી તેના વિકલ્પો ન મળે. * 27 નું ઉદય આતપ/ઉધોતના ઉદયવાળુ હોવાથી તેઉ-વાઉo બે ન હોય. ૨૭ના ઉદય ના પૃથ્વીને 4 ભાંગા હોય, અપળ ને 2 ભાંગા હોય અને વન ને 4 ભાંગા હોય. 33
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy