________________ મોહનીયના ઉદય - 15 ઉદયસ્થાનક-૯ :- 1,2,4,5,6,7,8,9,10 ગુણo | બંધo | ઉદય પ્રકૃતિઓ ભાંગાની ચોવિશી |17 | 22 | 7 મિથ્યાત્વ, અનંતા વિના 3 કષાય, 1 વેદ, 1 યુગલ 7 + ભય + જુગુપ્સા + અનંતા 8 + ભય + જુગુપ્તા 7 + ભય + અનંતા, 7 + જુગુપ્સા + અનંતા 7 + ભય + જુગુપ્સા + અનંતા રજુ | 21 + 4 કષાય, 1 વેદ, 1 યુગલ 7 + ભય 7 + જુગુપ્સા 7 + ભય + જુગુપ્સા + ૩જુ | 17 અનંતા વિના 3 કષાય, 1 વેદ, 1 યુગલ, મિશ્ર 7 + ભય 7 + જુગુપ્સા 9 | 7 + ભય + જુગુપ્તા [] ચોવિશી એટલે 24 ભાંગાનો સમુહ. ૧લા ગુણઠાણે 7 ના ઉદયની યોવિશીના 24 ભાંગા આ પ્રમાણે છે - 4 કષાય x 3 વેદ x 2 યુગલ = 24.