SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 114 - આમાં ગુણઠાણે નામકર્મનો સંવેધ ગુણ૦ ૮મું - બંઘસ્થાનક - 5 - 28,29,30,31,1 બંધo ભાંગા બંધક ફુલ 28 (દેવયોગ્ય) મનુo 29 (દેવયોગ્ય) મનુo 30 (દેવયોગ્ય) મનુo 31 (દેવયોગ્ય) મનુo 1 અપ્રાયોગ્ય મનુo | 5 ઉદયસ્થાનક - 1 :- 30, ભાંગા - 24/72 30નું ઉદય સ્વભાવસ્થ સંયતને હોય, તેના ભાંગા 17 સંઘo x 6 સંસ્થાન x 2 સ્વર x 2 ખગતિ=૨૪ થાય. આ મત જેઓ એમ માને છે કે પહેલા સંઘયણવાળો જ ઉપશમશ્રેણી માંડી શકે તેમનો જાણવો. જેઓ એમ માને છે કે પહેલા ત્રણમાંથી કોઈપણ સંઘયણવાળો ઉપશમશ્રેણી માંડી શકે તેમના મતે 72 ભાંગા થાય. તે આ પ્રમાણે- 3 સંઘo x 6 સંસ્થાન x 2 સ્વર x 2 ખગતિ = 72. સત્તાસ્થાનક - 4 - 93,92,89,88 સંવેધ બંધ | ભાંગા | ઉદય | ભાંગા | સતાવે 24/72 24/72 89 30 24/72 30 88 30 30 24/72 93 ઉo 24/72 93,92,89,88 ગુણo 9,10 - બંધસ્થાનક - 1 :- 1 (યશ), ભાંગા-૧ ઉદયસ્થાનક - 1 :- 30, ભાંગા-૨૪/૭૨
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy