________________ 112. - સાતમા ગુણઘણે નામકર્મનો સંઘ | ભાંગા બંધક બંધ | મનુ0 30 (દેવયોગ્ય) 31 (દેવયોગ્ય) મનુo ઉદયસ્થાનક - 2 - 29,30 ઉશ્ચ ગુણઠાણે વૈo કે આહા શરીર કરીને ૭માં ગુણઠાણે આવેલાને સુસ્વર સહિતના ૨૯,૩૦ના ઉદય હોય. તેના ભાગો 1-1 હોય. સ્વભાવસ્થ સંયતને 30નું ઉદય હોય. તેના ભાંગા 144 પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. 29 30 ઉદયo | ભાંગા | સંયત | વૈ સંયત | આહા સંયત | 1 (ઉદ્યોત વિના) | 1 (ઉધોત વિના) 144 | 1 (ઉઘોત સાથે) | 1 (ઉઘોત સાથે) 144 | 2 સત્તાસ્થાનક - 4 - 93,92,89,88 146 'કુલ 148 સંવેધ ફુલ 28 બંધo | ભાંગા | ઉદયo | ભાંગા | સંયત વિ.સંયત| સત્તા | 29 | 1 | - 1 | 30 | 145 | 144 | 1 | 88 146 | 144 એક એવો નિયમ છે કે - આહા અને જિનo એકવાર બંધાયા પછી તેની સત્તા હોય તો તે બંધપ્રાયોગ્ય ગુણસ્થાનકમાં તેમનો બંધ અવશ્ય હોય જ. ૨૮નું બંધ આહા. 2 વિનાનું છે. તેથી આહાની સત્તા ન હોય અને તેથી આહાઓનો ઉદય પણ ન હોય. તેથી ઉદયમાંથી આહા સંયતના ભાંગા ઓછા કરવા અને ૮૮નું જ સત્તા કહેવું.