SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાણે યોગમાં મોહ૦ની ઉદયયોવિશી વગેરે ગુણ૦ ઉઠું - યોગ-૧૩ (દામિશ્ર, કામણ વિના) ઉદયચોવિશી૮, પદયાવિશી-૪૪. આહા, આહા મિત્રો માં સ્ત્રીવેદ ન હોય, કેમકે આહા શરીર તો 14 પૂર્વધર મુનિ ભગવંત જ કરે, સ્ત્રી ન કરે. તેથી 11 X 8 = 88 ઉદયયોવિશી થાય. 2 x ૮(ષોડશક) = 16 ઉદયષોડશક થાય. 88 x 24 = 2,112 16 X 16 = 256 કુલ 2,368 ઉદયભાંગા થાય. 11 x 44 = 484 પદચોવિસી થાય. 2 x ૪૪(ષોડશક) = 88 પદષોડશક થાય. 484 x 24 = 11,116 88 X 16 = 1,308 કુલ 13,024 પદભાંગા થાય. ગુણ૦ ૭મું- યોગ-૧૧ (દા. મિશ્ર - વૈ૦ મિશ્ર - આહા૦ મિશ્ર - કા વિના) ઉદયયાવિશી - 8, પદયાવિશી - 44 આહા) કાયયોગમાં સ્ત્રીવેદ ન હોય. તેથી 10 X 8 = 80 ઉદયયોવિશી થાય. 1 X ૮(ષોડશક) = 8 ઉદયષોડશક થાય. 80 x 24 = 1,920 8 x 16 = 128 કુલ 2,048 ઉદયભાંગા થાય. 10 x 44 = 440 પદયાવિશી થાય. 1 x ૪૪(ષોડશક) = 44 પદષોડશક થાય. 440 x 24 = 10,56o 44 x 16 = 704 11,264 પદભાંગા થાય.
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy