SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ * આ પ્રકરણમાં આપેલા કોષ્ટકમાં ધાતુઓના નીચે પ્રમાણેના પ્રયોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. (1) ધાતુ, ગણ, પદ અને અર્થ (2) પરોક્ષ ભૂતકાળ તૃ:પુ.એ.વ.ના કર્તરિ રૂપ (3) શ્વસ્તન ભવિષ્યકાળ પ્રપુ. એ.વ.ના કર્તરિ રૂપ (4) સામાન્ય ભવિષ્યકાળ પ્ર.પુ.એ.વ.ના કર્તરિ રૂપ (5) ક્રિયાતિપત્યર્થ વૃપુ.એ.વ.ના કર્તરિ રૂપ (6) અધતન ભૂતકાળ તૃ:પુ.એ.વ.ના કર્તરિ અને કર્મણિ રૂપ (અધતન ભૂતકાળના રૂપાખ્યાન “સુબોધ સંસ્કૃત ધાતુ રૂપાવલી ભાગ-૪'માં આપેલ છે.) (7) આશીર્વાદાર્થ તૃપુ.એ.વ.ના કર્તરિ રૂપ (8) ઈચ્છાદર્શક તૃ:પુ. એ.વ.ના કર્તરિ રૂપ (9) પરોક્ષ ભૂતકૃદંતના કર્તરિ રૂપ (10) ભવિષ્યકૃદંતના કર્તરિ રૂપ (11) પ્રેરક વર્તમાનકાળ તૃ.પુ.એ.વ.ના કર્તરિ રૂપ Hસુબોધ સંસ્કૃત ધાતુ પાવલી ભાગ-FHFFFFFFFFFFF 63)FFI
SR No.032792
Book TitleSubodh Sanskrit Dhatu Rupavali Part 03
Original Sutra AuthorN/A
AuthorRajesh Jain
PublisherTattvatrai Prakashan
Publication Year2004
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy