________________ = = == કર જય રાજર્ષિને મારી રહેલો વિજય! નગરમાં ખબર પડતા જ હાહાકાર છવાઇ ગયો! આવા મુનિહત્યારા રાજાને કોણ સાથ આપે? રાજના સેવકો પ્રજાજનો બધાથી તિરસ્કારને પામતો અંતે અનેક રોગોથી ઘેરાઈને મરીને વિજય સીધો ચોથી નરકમાં પહોંચી ગયો! ગુણસેનનો જીવ ગુણમાં આગળ ધપતા ધપતા ઉપર પહોંચે છે. જ્યારે અગ્નિશર્માનો જીવ કષાયરૂપી અગ્નિમાં શેકાતા શેકાતાં પંકપ્રભા નામની નરકનો મહેમાન બને છે. રીત | 6.