________________ RTO ક મહારાજા ગુણસેનને ત્યાં પુત્રજન્મ પ્રજા ને ભેટ આપતા મહારાજા ભાન પણ વિસરી ગયાં હતા. આવા ઉત્સવભર્યા વાતાવરણમાં આ સૂકલકડી તપસ્વી મહાત્માની કોને પડી હોય...! છે અત્યાર સુધી તપની સાથે સમતામાં મસ્ત બનેલા અગ્નિશર્મા... આ ત્રીજા માસક્ષપણનું પારણું પણ નહિ થાય એવું દેખાતો એકદમ ઉકળી ઉઠયા... તપની સાથે ક્ષમા ભળવી જોઇએ એને બદલે ક્રોધરૂપી અગ્નિમાં તપસ્વી શેકાવા મંડયા..! | ખરેખર અગ્નિશમને તપને લીધે શક્તિશાળી બનેલી મનોવૃત્તિને 16