________________ હે કૃપાળુ ! બાલ્યાવસ્થામાં પણ આપને ખૂબ હેરાન કર્યા આજે પણ... “નહિં રાજન! મનમાં એવું ન વિચારો તમે તો મારા | તપમાં વૃધ્ધિ કરી છે મને મારા તપમાં સારી સહાય કરી છે. 1 ગુણસેન તો પોતાના અપરાધની ગંભીરતાથી એકદમ વિહવળ હતો પણ તપસ્વીની આવી વાણી સાંભળી હૈયામાં શાંતિ વળી. મહાત્મ! વિનંતિ કરવાની તો મારી લાયકાત નથી છતાં પણ હવેના પારણાના દિવસે આપ મારે ત્યાં પધારો હું પૂર્ણ સાવધ રહીશ આપ પધારશો તો મારી જાતને કૃતકૃત્ય માનીશ. | ગુણસેનની આવી તીવ્રતમ ભાવના જોઇ અગ્નિશર્માએ બીજી વખત Eles મહારાજા ગુણસેનની યુધ્ધ પ્રયાણની તૈયારી રે 13