________________ પોતાના નવા બનાવેલા સુંદર ગીતો કુમારને આપ્યા! છે. ‘સ્વામિનું આ ગીતોમાં દોષો હોય તો તે કાઢી સમાજને કરી છે આપો! કુમારે તરત જ દોષોનું પૃથક્કરણ કરી આપ્યું, આ જોઇ ચિત્રકારો અતિ આશ્ચર્ય પામ્યા. કુમારની વિશેષ પરીક્ષા માટે એની સાથે કેટલીયે પ્રશ્નોત્તરી કરી, એમાં કુમારનાં સચોટ અને સત્ય જવાબો | જાણી એ બંનેએ તો નક્કી કરી જ લીધું કે અમારી રાજકુમારી માટે આનાથી વધારે યોગ્ય વર વિશ્વના કોઈ ખૂણે પણ મળશે | નહીં. - એ બંનેએ ગુણચંદ્રકુમારનાં સુંદર ચિત્રનું આલેખન કરી લીધું. - હવે બીજે ક્યાય નહીં ફરતા સીધા શંખપુરમાં આવી ગયા રાજકુમારીને | 0. * ITE song, શિs . (c) છે Fo છે રાજકુમારી રત્નાવલી કુમાર ગુણચન્દ્રનું ચિત્ર જોઈ મોહિત થાય છે એ 119