SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આ માર્ગમાં ભયંકર જંગલ આવ્યું. એ જંગલમાં જ મહા ક્રૂર એવા ચોરોની પલ્લી હતી આખો સાથે સાવધ થઇને આગળ વધી રહ્યો છે. ત્યાં જ પાછળથી લૂંટારાઓએ આવીને પડકાર ફેંક્યો...! - સાર્થના કાચા પોચા માણસો તો આમથી તેમ ભાગવા મંડયા! પણ સેનકુમારે અડગ રહીને લૂંટારાઓ સાથે એવું તુમૂલ યુધ્ધ કર્યું અંતે એમના સરદારને ઘાયલ કરી દીધો. એ છે | સરદારને પડેલો જાણી બીજા લૂંટારાઓ તો આમથી તેમ ભાગી ગયા! પણ સજ્જન એવો સેનકુમાર દુશ્મનને પણ દુ:ખી જેવા રાજી હતો નહીં તેથી જ તરત એની પાસે આવી પાણી છાંટી વીંઝાણુ હાથમાં લઇ એ ચોરના નાયકને પવન નાંખવા મડે છે. ME /7/1tf { fk જંગલમાં લૂંટારાના નાયકને સેનકુમાર પવન નાંખે છે!
SR No.032761
Book TitleEk Saras Varta
Original Sutra AuthorN/A
AuthorKulshilvijay, Harshshilvijay
PublisherKatha Sahitya Granthmala
Publication Year1992
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy