________________ બાલબ્રહ્મચારિણી શાંતમૂતિ બાલાર્યા પૂ. શ્રી હેમેન્દ્રશ્રીજી મહારાજ Vi ગુરુદેવના શુભ સ્મરણથી, વિન સહુ જાય; પ્રણમું નિત્ય પ્રહ ઉગમતે, જીવન નિર્મળ થાય. આત્મ હમ કીતિ ફેલાવે, આત્મા મેક્ષને પાવે; હર્ષચંદ્ર વીર મીન રત્ન આવે, ગુરુજીને શિશ નમાવે. હેમેન્દ્રશ્રીજીના નામથી, શાશ્વત સુખ સાધીયે; વંદુ હર્ષથી ગુરુ ચરણમાં, જ્ઞાન અનંતુ વાધીયે. બીલીમોરાવાળા પુષ્પાબેન વી. શાહ તરફથી દર્શનાથે...