________________ ST * અર્પણ હે પરમાત્મા! તારા આજ્ઞારૂપી પંથે ચાલનારા અવશ્ય મેક્ષ સુખની પ્રાપ્તિ મેળવીને જ ઝંપે છે. મેરી ઈચ્છા પ્રભુ મિલનની ન્દ્ર પિટ આપે એવી “સવિ જીવ કરું શાસન રસી.” થી વીતરાગના વચન પર શ્રદ્ધા નહિ રાખનારા દુર્ગતિને ભેટે છે. જીન્દગીમાં સજજન થવામાં ઘણું ગુમાવવાનું છે. સજજનતા ગુમાવીને કંઈ પણ મેળવવું નહિ. મને સંસારરૂપી સમુદ્રથી પાર ઉતારા, હે ગુરૂજી આપ જ તારણહાર છે. સારા દેખાવા પ્રયત્ન કરવા કરતા સારા બનવા પ્રયત્ન કરવાને છે. ને હે નમન કરતાં આત્મા નમ્ર વિનમ્ર બને છે. અમારી નૈયા પ્રભુ તારે હાથ છે. રમઝટ પ્રભુ ભકિત દ્વારા રાવણે તીર્થ કર નામકર્મ બાંધ્યું. પરિચહ ડુબાડતા નથી પરંતુ તેની આસક્તિ ડુબાડે છે. મે અરિહંતાણું.