________________ 138 - _D સ્વાધ્યાય પુષ્પસૌરભ અંદર બધી વસ્તુઓ સહિત મૃતકને સૂવાડીને કપડાંના બધા છેડા વીંટાળી દે. અને મૃતકનાં પ્રથમનાં બધા વચ્ચે હોય તે શ્રાવકે ઉનાં પાણીથી પલાળી સૂકાવી ફાડીને પરઠવી દે અને સંથારે, કામળી વગેરે જે ઉનનાં કપડાં હોય તેને ગોમુત્ર છાંટે (જે સુતરાઉ કપડાને પલાળવાની જોગવાઈ ન બને તે ગોમુત્ર છાંટે તે પણ ચાલે.) 22, સાધુ સાધવી કાળધર્મ પામે ત્યારે જોઇતા સામાનની યાદી લાડવાના ડોઘલા, દીવીઓ વાંસની 4, વાટકા 4, દેવતા ને કંકૂપ શેર 2, સુતર શેર રા, બદામ શેર 10, ટોપરાં મણ મા, માસું હોય તે વધારે. પુજાણુઓ 2, સાજમાં સામાન વાંસ 2, ખપાટીઆં અને છાણ આશરે 15, ખેડા હેરની ગાડી, બરાસ તાલે , કેશર તોલે છે, વાસક્ષેપ તેલ , સોના રૂપાનાં કુલ, બળતણ, છૂટા પૈસા રૂા. 5 ના આશરે, તાસ, દેઘડે, બાજરી આશરે 5 મણ, સુખડ, રાળ શેર 2, ચોમાસું હોય તે વધારે, ગુલાલ શેર 5, નાડું શેર 1. ગૃહસ્થ મૃતકને લઈ જાય ત્યારે બીજી વાર વાસક્ષેપ મંત્ર કે વેચાતો લાવેલે એમ ને એમ નાંખ ઉપાશ્રય માંથી મૃતકને બહાર કાઢે ત્યારે પગ તરફથી કહે, કેઈએ રોવું નહિ, પણ સર્વ શ્રાવકે એ “જય જય નંદા” “જય જય ભદ્દા” એમ બેલતા જવું; અને આગળ બદામ, નાણું વગેરે ઉપાશ્રયથી ઠેઠ સ્મશાનભૂમિ સુધી એક શ્રાવકે ઊછાળવું. શેક રહિત મહોત્સવ પૂર્વક વાજીંત્ર વાગતે મોટા આડંબરથી, શુદ્ધ કરી રાખેલ ભૂમિ ઉપર સુખડ વગેરેનાં ઉત્તમ લાકડાની ચિંતા