________________ D સ્વાધ્યાય પુષ્પસૌરભ 131 ઈચ્છકારી ભગવન! પસાય કરી પચ્ચક્ખાણને આદેશ દેશે. કહી મુકુસી આદિ ગ્ય પચ્ચકખાણ કરે. ઉપવાસ કર્યો હોય તે ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવન પસાય કરી પચ્ચકખાણને આદેશ દેશેજી. કહી ચઉવિહાર ઉપવાસ કે પાણહારનું પચ્ચફખાણ કરે. પછી ખમા ઈચછા ઉપધિ સંદિસાડું? ઈચ્છ. ખમા, ઇચ્છા, ઉપાધિ પડિલેડું? ઈછું. કહી સર્વ વસ્ત્ર પડિલેહે. પછી પૂર્વોક્ત રીતે ઈરિયાવહી પડિકકમી, કાજે લઈ ઈરિયાવહી પડિક્કમી, કાજે પાઠવે. 16. સ્થડિલ શુદ્ધિને વિધિ દેવસિક પ્રતિક્રમણના પ્રારંભમાં ખમા ઈરિયાવહી. તસ્ય ઉત્તરી, અન્નત્થ૦ કહી એક લેગસ્સનો કાઉસગ્ગ ચંદેસ નિમ્મલયરા સુધી કરી “નમે અરિહંતાણું” કહી કાઉસ્સગ્ન પારી લેગસ્ટ ખમા ઈછાકારેણ સંદિસહ ભગવાન ! પચ્ચકુખાણ (ન કર્યું હોય તે કરવું. અને કર્યું હોય તે) કર્યું છે એમ કહી ખમાત્ર ઈચ્છા ધંડિલ પડિલેહું? ઈચ્છ, કહી એકેકી દિશાએ છ છ માંડલા કરે તે આ પ્રમાણે - 1 આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. 2 આવા આસને પાસવર્ણ અણહિયાસે. 3 આઘાડે મણે ઉચ્ચારે પાસવણે અણહિયાસે, 4 આઘાડે મ પાસવર્ણ અણહિયાસે, પ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે, 6 આઘાડે દૂરે પાસવણે અણહિયાસે, બીજા છ માંડલામાં અણહિયાસે ને બદલે “અહિયાસે