________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ 8. મહાશ્રીકરણ : રાજા પાસે રહેનાર મુખ્ય મંત્રી .9 લઘુશ્રીકરણ : , , નાને મંત્રી 10. કરણપુરુષ : , , , કનિષ્ઠ મંત્રી 11. વિશયિક : મામલતદાર જે 12. મહાસંધિવિગ્રાહક : યુદ્ધસુલેહ કરનાર 13. દંડનાયક : પિલીસ અધિકારી 14. પટ્ટાકર્ણ : પ્રાંતીય પોલીસ અધિકારી? 15. ભટ : લેફટનન્ટ જેવો સેનાપતિ 16. સુભટ : કેપ્ટન જેવો સેનાપતિ 17. ભટ્ટાર્ક : સેનાપતિ 18. નિયુક્ત : સર્કલ ઈન્સ્પેકટર જે 19. આયુક્ત : તલાટી જે 20 ગ્રામીણ : પટેલ 21. મહારથી () મહાક્ષત્રપ : ખાસ નીમેલ પ્રતિનિધિ (મીલીટર) 22. મહેતા : સીવીલ પ્રતિનિધિ 23. જલવાહક : રાજાની સાથે પાણી લઈ ચાલનાર 24. તાંબૂલવાહક : રાજાની સાથે પાન લઈ ચાલનારે 25. શવ્યાપાલ : રાજાની શવ્યાને ચોકીદાર 26. અંગરક્ષક : રાજાને અંગરક્ષક 27. મંડલિક : ખંડીઓ રાજા 28. દૂતક : એલચી. 29 રાજદૂત : ખાસ એલચી 30. મુદ્રાવ્યાપાર અધિકારી : નાણુપ્રકરણ અધિકારી. આ ઉપરાંત દરેક પ્રાંતીય અધિકારીને સલાહ આપવા પંચે હતા તે પંચકુળ કહેવાતા. તેને પ્રમુખ હતા.' ગાળાના સં. 1201 (ઇ. સ. ૧૧૪૫ના લેખમાં અમલદારોનાં નામે છે; પણ તે મહાશ્રી. અને મહે. કરી બાંધી લીધાં છે. શ્રી. આચાર્ય તેને મહાક્ષત્રિય 1. 1. સં. 1315 (ઈ. સ. ૧૨૫૯)ને પોરબંદરનો શિલાલેખ. 2. સં. 1330 (ઇ. સ. ૧૨૭૪)ને ગિરનારનો શિલાલેખ. 3 સં. 1327 (ઇ. સ. ૧૨૭૧)ને ભરાણુનો શિલાલેખ. 5. સં. 1328 (ઇ. સ. ૧૭૨)નો કરવનો શિલાલેખ. 5. સં. 1333 (ઇ. સ. ૧૨૭૪)ને આમરણનો શિલાલેખ. 6. સં. 1311 (ઈ. સ. ૧૨૫૫)નો ભેઈને શિલાલેખ.