________________ રજપૂત સમય વાવકુવા : અનેક મંદિર ઉપરાંત આ યુગમાં સુંદર પગથિયાંવાળી વાવે અને કૂવાઓ બંધાયાં. ખેંગારવાવ, અડીકડી વાવ, નોંઘણ કૂવે, ધંધૂસરની વાવ, પ્રભાસની ભણસાળીવાવ, માંગરોળની વાવ, પ્રભાસની માત્રીવાવ વગેરે તેના નમૂના છે. આવી અનેક વાર સૌરાષ્ટ્રમાં સ્થળે સ્થળે અદ્યાપિ જેવામાં આવે છે. રાજમહેલ : આ ઉપરાંત વંથલીના નવલખો મહેલ, ગિરનારને રાણક ઝરૂખે, જૂનાગઢને ઉપરકેટ, દેલવાડાને કિલ્લે, વઢવાણુને કિલ્લે, જેડિયાને કિલ્લે, પ્રભાસને કિલ્લે વગેરે રહેવાનાં મકાને તથા રક્ષણની દૃષ્ટિએ બાંધવામાં આવેલી ઈમારતે, દુર્ગોનાં દ્વારનાં તારણે, બાજુના ગેખલાઓ અને પ્રતિહારે પણ આકર્ષક અને અમર છે. સમાજ : સમાજની સ્થિતિને વિચાર કરતાં આ યુગમાં સમાજ અનેક પ્રકારે પતિત થયે હતે. નીતિનાં બંધને શિથિલ થયાં હતાં. રાજાઓએ નીતિના નિયમોને વિસારી દીધા હતા અને પ્રજાની પણ તે જ સ્થિતિ હતી. પ્રજામાં અજ્ઞાન, હતી. ઉપર શિખર હતું. તે ચેડાં વર્ષ પહેલાં જ પડી ગયું હતું. ગૃહમંડપમાં આઠ સ્થંભ હતા. તેના ઉપર હિંદુ સ્થાપત્યની કમાને હતી. પ્રભાસની માઇપુરીની મજીદ કે જે મૂળ હિન્દુ મંદિર હતું તેની જે છત છે તેવી આ મંદિર ઉપર છત હશે તેમ . કઝીન્સ માને છે. આબુ અને મેહેરાનાં મંદિરોમાં કોતરેલી શિલાઓ છતમાં છે તેવી શિલાઓ ઉપર હતી. તેમાં કાલિયદમનની સુંદર આકૃતિ પ્રવેશમાં જ હતી. કારમાં તેણે હતાં. - આ મંદિરના સ્થળે પૈકી કેટલાક અષ્ટકોણ બેઠક ઉપર એક પથ્થરના મથાળે ત્રિાણાકૃતિથી શણગાર્યા હતા. તેના ઉપર મનુષ્યનાં શિર ઉપર કળશ ટકાવ્યા હતા. ઉપર જતાં તેની સેળ કળાની સોળ પાંખડીઓ હતી. પછી મનુષ્યાકૃતિઓ, ત્રિકેણુકારનાં પાંદડાં અને ઉપર કીર્તિમુખ આકૃતિઓ હતી. બીજા પ્રકારના સ્થંભની બેઠકે અષ્ટોણ હતી; પણ કીતિ મુખ આકૃતિઓ નીચે ઊભેલા દેવતા નહિ પણ બેઠેલા દેવતાઓ કતરેલા હતા. તેથી આ સ્થળે ૧૭મી સદીમાં થયા હોવાનું, આબુની સરખામણી કરતાં, ડૉ. ઝીન્સ માને છે. ત્રીજા પ્રકારના થંભો સાદા હતા. તે ટૂંકા અને લગભગ અર્ધ સુધી ચેરસ હતા. તેને ઉપરથી ચારે બાજુ ફરતા પટ્ટાથી શણગારેલા હતા. મંદિર પથ્થર જડેલી ફરસ પર હતું. ગુજરાત-સૌરાષ્ટ્રના કોઈ પણ મંદિર કરતાં તેની જંધા ઊંચી હતી. બહારના ભાગમાં ભીંત ઉપર તાંડવ નૃત્યના શરીરના એક એક ભાગ અને આસન દર્શાવતી મૂર્તિઓ હતી. સુંદર સપ્રમાણુ અને આકર્ષક શિલ્પ જેવાને પણ અનુપમ લહાવો હતો. દધીચિ ઋષિની એક મૂર્તિ તે અસાધારણ સુંદર હતી. આ મંદિર આગળ એક બીજે સભામંડપ હતા. તે મુસ્લિમોએ તેડી પાડ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ બાકીનું મંદિર તોડી નાખી ચૌલુક્ય સ્થાપત્યના એક અપ્રતિમ પ્રતીકને નાશ કર્યો છે. વિશેષ માટે જુઓ મારું ટૂંકમાં જ પ્રસિદ્ધ થનારું પુસ્તક “મનાથ.') 1. ચામુંડે તેની બહેન સાથે અઘટિત સંબંધ રાખ્યો હતો. સિદ્ધરાજે જસમા અને રાણકદેવી ઉપર કામુક દષ્ટિ કરી હતી; લવણુપ્રસાદની પત્ની પરિણીતા હોવા છતાં તેના બનેવી