________________ રજપૂત સમય રા તે પછી દીવાનજી માંડલિકના પુત્ર હમીરને ગાદીએ બેસાડે છે. તેની વંશાવળી નીચે મુજબ આપે છે - માંડલિક ખેંગાર સં. 1224 હમીરજી સં. 15 માંડલિક સં. 1270 વિજયપાળ મહીપાળ સં. 1302 ખેંગાર સં. 1336 નવઘણ સં. 1162 માંડલિક સં. 1184 અલનસિંહ સં. ૧૧લ્પ (તેણે અઢાર બેટ જીત્યા. દીવ, શંખેઢાર વ. તેણે સોમનાથ ફરી ચણાવ્યું. શસખાને જૂનાગઢ જીત્યું) જયસિંહ સં. 1390 ધનેશ સં. 1209 નવઘણપુત્ર નવઘણ સં. 1214 મુગટસિંહ ઉર્ફે મોકળસિંહ સં. 1402 બેંગાર સં. 1224 મધુપત સં. 1412 મળઃ મળક માંડલિક . 1411 માંડલિક સં. 1421 જયસિંહ સ. 1468 ખેંગાર સ. 1486 માંડલિક સં. 1489 માંડલિકને મંત્રી અને સેનાપતિ હીરસિંહ નાગર હતું અને મહમદના થાણદાર સૈયદ કાસમ અને સૈયદ અબુલમેર હતા. તેઓએ પિતાના ધર્મની વૃદ્ધિ કરવા સિંધ, બલુચ, ખેખર, મલેક, મુસ્તાની, ખુરસી, અફઘાને તથા ગોરીઓને વસાવ્યા, પણ વચન લીધું કે તેઓએ દાઢી બડાવવી તથા ગોવધ ન કર. મજીદમાં જળાધારી રાખવી અને શિવલિંગની મૂર્તિઓ અથવા કોતરેલી મૂતિઓ રાખવી.