________________
૮૧૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ખેલતા હાય તેમ નાસરે, પેલા આખરી નામાને ધિક્કાર પૂર્વક ઇન્કાર કર્યાં. એણે તરતજ પ્રથમ કરવાનું કામ, પ્રથમ કરવા માંડયુ હોય તેમ શાંતિથી, વિમુક્ત બનેલા, માનવ સમુદાયાને, વિમુક્તિની સાચવણી કરવાનાં આયુદ્ધે ઇજીપ્ત ભરમાં, અને ખાસ કરીને; સુએઝના પ્રદેશની આસપાસ વહેંચવા માંડયાં. પાંચલાખ રાઇલાની વહેંચણી થઇ ગયા પછી કેરા નગરમાંના પોતાના ધરમાંથી એણે, વિમુક્ત રાષ્ટ્રની વિમુક્તિની સાચવણી કરવાની યેજના ઘડી ત્યારપછી ઘેાડા જ સમય પછી એણે કેરા નગરપર ખેાંબરાના ઘૂઘૂરાટ સાંભળ્યા. એણે પોતાના છાપરાપર ચઢીને, સંયુક્ત રાટ્સધમાં, મહાનમાંધાતા રાજ્યા બનીને ખેડેલા, અંગ્રેજી ફૅ ચરશાહીવાદનાં એબરા ઉડી આવતાં દીડાં. જીપ્તપર્ઈઝરાષ્લેષણ શરૂ કરેલી ચઢાઇના એણે સમાચાર સાંભળ્યા. પંચશીલ અને માન્ડુગના આંતરરાષ્ટ્રિય કાનૂનની યશસ્વી ખાંભી અમેરિકન શાહીવાદના શસ્ત્રસાજે ગાઝા અને સીતાઇપ્રદેશ પર ઇઝરાઇલ મારફત સંહાર વરતાવ્યા. સુએઝ કેનાલનુ, કેરનગર, ખંડિયેર બની ગયું. ડિ યરના ભંગારના ઢગલા વચ્ચે, માનવ વિમુકિતના ખમીરની માટીમાંથી ચણાયેલી, રાષ્ટ્રરાષ્ટ્ર વચ્ચેના, સમાન સાર્વભૌમત્વની વિકૃતિડાસની એક ખાંભી, આ, ચિરંતન ભૂમિપર ઉભી થઇ ગઇ. આ, ભૂમિપર, આ નગરના પાદરમાંથી, મહા સાગરપર વિજયી નજર નાખતી, વીતી ગએલા જમાનાની એક પેાલાદની ધડાયેલી અંગ્રેજી ઇજનેરની પ્રતિમા આ ભૂમિની ધૂળનાં રગદોળાઇ ગઇ હતી અને નૂતન વિમુક્તિની શહાદતની ખાંભી ત્યાં ઉભી હતી.
પ્રેન્ટિસની રાષ્ટ્રવિમુકિતનું તતનુ જન્મેલુ ફરજ દે. જગતના નકશાપર નૂતન ઇજીપ્તની રેખાઓનું બનીને જનમ્યું કે તરત જ, રૂદન કરવાને બદલે, આઝાદીનું સંસ્કારગીત ગાતુ” સંભળાયું. વિમુકિતની સાચવણી કરીને, સંસ્કૃતિની વિશ્વશાંતિની અતે શાંતિમય સહઅરિતત્વની ભૂમિકાને એણે રચી બતાવી.
આ ભૂમિપરથી, એટલે જ, અંગ્રેજ ફ્રેંચશાહીવાદનું આક્રમણ ખીનશરતી રીતે પરાભવ પામીને પાછું હટયું અને મારેોક્કોથી અરેબીયા સુધી, આરબ માન વાની વિરાટ છાયા, પેલા મહાનુભાવના, નામનું, ગમલ, અબદલ, નાસેરનુ સ્મરણ કરતી, ઇતિહાસના ગૌરવને ધારણ કરવા માંડી. વિશ્વશાંતિના આંતરરાષ્ટ્રિય રાજદુત મેનન
ભારતના, ઐતિહાસિક એવા મલાર્ પ્રદેશના, કાલીકટ નગરમાં, ઇ. સ. ૧૮૯૭ ના મેની ૨ જીએ જન્મેલા કૃષ્ણ મેનને મદ્રાસ વિદ્યાપીઠમાં સ્નાતક થઈને લંડનની યુનીવરસીટીમાં અર્થશાસ્ત્રના નિષ્ણાત બનીને, ભારત રાષ્ટ્રની સેવા કરવાનું કામ ઇન્ડીયા લીગના મંત્રીપદની જવાબદારી