________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા જનકંઠ ચીનની ધરતી પર આઝાદીનો પ્રચંડ બુંગી બજાવ હતો ! આઝાદી માગતી માનવતાને રોકી રાખવા અમેરિકી શાહીવાદે દશ બીલીયન ડોલરની કરેલી કાતરી સખાવત, અને એ સખાવતને ધારનાર પ્રત્યાઘાતી ચાંગની બધી લશ્કરી સજાવટ, કાગનો વાઘ બનીને ભાગી છૂટતી હતી !
અમરિકી શાહીવાદના વેલસ્ટ્રીટની શાહીવાદી સરકાર ચીની અવામની આ લેક આઝાદીની નૂતન લોકશાહી સરકારને નહિ સ્વીકારવાનો ગમે તેટલે સન્નિપાન કરે છતાં આજે દુનિયાના ઇતિહાસનું એ મૂર્ત સત્ય, ચીની ધરતીના પાટનગર પેકીંગ પર એશિયાભરની માનવતાની લેક જેહાદનો ઝંડે ફરકાવી રહ્યું હતું. નૂતન વિમુક્તિનું ચીની પ્રકરણ
- વિશ્વ ઈતિહાસના લેક પરિબળાનું ઝળહળતું પ્રકરણ ચીનની ધરતી પર ૧૯૪૯ ના ઓકટરના પહેલા દિવસે લખેલું હતું. ચીની વિરાટનું પાટનગર પિકીંગ ત્યારે સૈકાઓની ગુલામીને ખંખેરી નાખીને નૂતન ઉષાના અવાજમાં ઉઠતું હતું. પેકીંગ નગરની પાછલી રાત ભર, આજે ઓકટોબરના પહેલા દિવ સની ઉપાસે અનેક લેકનાદો ઉઠાડતા હતા.
આ અંધારે અંધારે ઉપકાળની સંસ્થામાં
જ શેરીઓમાંથી પેકીંગનાં નરનારીઓ ઉભરાવા માંડ્યાં. પેકીંગના રાજમાર્ગોએ શૈકાઓ સુધી નહીં દેખે વિમુક્તિનો વિરાટ માનવનદ અહીં માનવતાની
ન લાગણીઓનું પ્રેરકબળ બનીને ઉમર દેખાશે.
ચીનનાં નરનારીઓ, યુવાન યુવતીઓ અને બાળક બાળકીઓને આજે ઉશ્કેરાટ હતો. ચીની ધરતી પરની પીળી માનવતાનું આજે વિમુક્તિનું મહાપર્વ હતું ચી તો શહેનશાહનો મહાલયમાંથી આજે ચીને લેકક્રાન્તિના સેનાનીઓ ચીની લેકના નૂતન લેકશાહી રીપબ્લીકની
જાહેરાત કરવાના હતા. એટલે તે તરફનાં વિશાળ ચોગાનમાં કલાક પહેલાં ઉભા રહેવા, ચીની અવામને માનવનદ ઉછળતા જતા હતા. એ ઉછળતા અવામનાં ઘોડાપૂર રાષ્ટ્ર