________________
શાંતિમય મૂહુર્રસ્તત્વનો વિશ્વ-ભુમિકા
૮૦૧
અધિકારી સ્વરૂપ અથવા, દેવી અધિકારીરૂપ ધારણ કરવાનાઆ મહારાજાએ એ પ્રયત્ન કર્યોં પરન્તુ, પ્રગતિશિલ અને ક્રાન્તિકારી એવા યુરોપમાં તે સફળ ન થયા. ત્યાંના વાણીજયના વર્ગોએ, સાર્વભૌમત્વની આ સ્વચ્છંદતાને, નિયંત્રિત બનાવી અને, રાજાએને જ્યાં રહેવા દીધા ત્યાં પણ, તેમને, “ કૅન્સ્ટીટયુશનલ માના સ ’’ તરીકે અથવા નિયત્રિત, શાસનના અધિકારી તરીકે જ રહેવા દીધા. યુરાપીય રાષ્ટ્રોનું આવું નિયંત્રણ રૂપ,પાર્લામેન્ટાના સર્વભૌમતવાળું બન્યું તથા, આ સ્વરૂપનું નામ લેાકશાસન, અથવા મેાક્રસી '' પડ્યુ’. યુરોપીય સાવ ભૌમત્વને આંતરરાષ્ટ્રિય કાનૂન
<<
યુરેાપનાં આવાં સાવભૌમ રાષ્ટ્રાએ, પોતપાતાની વચ્ચે વહીવટી એકતા અને કાનૂની ઇન્સાફ જાળવવા માટે, આંતરરાષ્ટ્રિય કાનુના ધયા, આ આંતરરાષ્ટ્રિય કાનૂના એકલા યુરોપના, અને અમેરિકન રાષ્ટ્ર અથવા યુ-એસ-એ માટે જ હતા. આ રાષ્ટ્રો એકલાં જ, સાર્વભૌમ રાષ્ટ્રા હતાં. એમના સિવાયની આખી દુનિયા તા, એમનું સામ્રાજ્ય હતી અથવા ગુલામ હતી. એટલે પેતે જ આઝાદ જગત બનીને, આ રાષ્ટ્રોએ સૌરાષ્ટ્ર માટે, સૌનુ સાČભૌમત્વ સાચવવા માટે, એકબીજાની આંતરિક બાબતમાં, દર્મ્યાનગીરી નહીં કરવાની તથા આ સૌ રાષ્ટ્રો માટે, જગતના, સમુદ્રોપર, આંતરરાષ્ટ્રિય જળમાર્ગીપર, સમાનતાવાળા, ડાકુઓની મંડળી વચ્ચેના ન્યાય માટેના કાનૂને રચ્યા.
પરન્તુ યુરોપીય રાષ્ટ્રોનું આ આંતરરાષ્ટ્રિય સમાનતાવાળું, પરસ્પર સાથેના, કાનૂની વનવાળું સ્વરૂપ, સામ્રાજ્યવાદી ઘટનાને લીધે ટકી શકયું નહી. આ સૌ સાર્વભૌમાટે એકમાત્ર વ્યવહાર આખા જગતપર બજારા લૂંટવાને, તથા, જયાં શકય હાય ત્યાં બધેજ અસમાન રીતે, પગપેસારા, અને દોરી સંચાર કર્યા કરવાના તથા, એકમેકની અસરેને ખતમ કરીને પાતપોતાના સામ્રાજ્યના વધારા કર્યાં કરવાને હાવાથી, આ વિમુકત શાહીવાદી રાષ્ટ્રોની મંડળીએ અંદર અંદરની સમાનતાના આંતરરાષ્ટ્રિય વ્યવહારના કાનૂ, એકખીન્ન પર અને આખા જગતપર આક્રમણા અને શાણ કર્યાં કરવાના દરેકના વ્યવહારને લીધે-તાડી નાખવા માંડયા. વિશ્વઇ તિહાસના સૌ અભ્યાસીએ તેથીજ સહમત થયા કે, શાહીવાદી ઘટનામાં જગતના, > ૮ સમાનતા નામની કાઇપણ રાષ્ટ્રો વચ્ચે, આંતરરાષ્ટ્રિય વ્યવહારની કે શાંતિમય સહ-અસ્તિત્વ નામની નીતિમત્તા શકય જ નથી આંતરરાષ્ટ્રિય સમાનતાના ઇન્સારી સમાન કાનૂન, પરસ્પરની ખીન દરમ્યાનગીરી, અને શાંતિમય સહઅસ્તિત્વ જેવી, માનવ જાતની વિશ્વસંસ્કૃતિની આંતરરાષ્ટ્રિય નીતિમત્તાનું સ્થાષ્ટ્રન શાહીવાદી ઘટના વાળા વિશ્વમાં કેવળ અશકય હાય છે.
૧૦૧