________________
શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ-ભુમિકા
G૯૧
ગાંધીજીની વેદના અપાર ખતી. આ વેદનાની શાંતિ માટે તેમણે એકવીશ વિસને! અપવાસ આરંભ્યા અને અપવાસના પરિણામ માટે અંગ્રેજી શાહીવાદે, આ મહાત્માને આખરી અંજલિ આપવા ચંદુન કાષ્ટની જોગવાઇ કરી રાખીને દમનના દારને વધારી મૂકયા. ત્યારે અંગ્રેજી ભૂમિ પરથી જ ત્યારે અનાર્ડ શે નામના એક સાહિત્ય રવામીએ ખૂમ પાડી, ગાંધીજીને કારાગારમાં જકડીને અને સત્યાગ્રહીઓને ફટકા મારવા માંડીને હિટલર સામે લડવા જનારા આપણે, યુદ્ધ માટેના આપણા નૈતિક દાવાનું દેવાળુ પુરવાર કરી દીધું છે. અ ંગ્રેજી રાજાએ ગાંધીજીના ખીનશરતી છૂટકારો કરીને, પોતાના પ્રધાન મંડળની બેઅદબી માટે, તે મહાત્માની માફી માગવી જોઇએ.”
(
પછી સમાધાન આવ્યું. એક રાષ્ટ્રના એ રાષ્ટ્ર બનાવવાનું, એક પ્રજાના એ ટુકડા કરી નાખવાનું, એક કલેવર પર કરવતી ચલાવીને ધમ ભેદના જાતિ ભેદ ભાવ પર રાષ્ટ્રાના અંગછેદ કરવા પર રચાયેલી શાહીવાદી ઘટમાળમાંથી આઝાદી પહેલાનું સમાધાન પેશ થયું. આ અંગ ́દ સામે પાછે પેલા તપસ્વીને કંઠ કકળી ઉઠ્ઠયા. ભેદ ઘટના પર શાસન ચક્ર રચી ચૂકેલા આ શાહીવાદી ભેદ ધટનાના અધેાર દેખાવ ધરતી પર છૂટા મૂકાયા.
અંગભૂમિ પર પાછા દુષ્કાળ પછીના દેખાવ કતલે આમની દારૂણતાને ધારણ કરીને- આરંભાયે। કલકત્તાની શેરીએ પર હિંદુ-મુસ્લીમ સહારના ચિત્કાર અને શખાના ઢગલા ખડકાયા કર્યો. કલકત્તાની ગટરામાં મડદાંઓએ મેલાં પાણી રૂધી દીધાં.
કામ કામ વચ્ચેની સંહાર નીતિને, પાતાના પાયા બનાવનારી શાહીવાદી રાજ નીતિએ માનવ સ’હારતાની હદ વટાવી જઈને હિંદને આપવાની, આઝાદીના રૂપમાં સંતાડાયેલી માનવ સંહારક રાજનીતિને દેખાવ રચી દીધે એક દેશના એ દેશ ધડીને, એક પ્રજાની એ પ્રજાએ રચીને, અંદર અંદરની યાા સ્થલીની ઘટના લડીને, સૈકા જૂના શાહીવાદે હિંદુ છેડવાની હા, ભણી, પરંતુ હિન્દુ છેાડી જતા પહેલાં, આ રાષ્ટ્રના જીવનમાં તેણે ભેદ નીતિ ભારી દીધી. આઝાદીમાંજ એનુ આર્ભનું રૂપ સંહારની કાર્યવાહી કરવાનું બન્યું. આ સંહાર રૂપને, મહમદઅલી જીન્નાએ ઘડેલા, કેામવાદી લીગનેા ઠરાવ બનેલા અને ભાઇ ભાઇના સંહાર કરવાના ડાયરેકટ એકશન ” થી આરંભ થયા. સહારની આ ક્રિયાનેા પાયે શાહીવાદી રાજનીતિનું રૂપ ધારણ કરીને આખરી દેરી સંસાર કરતો બેઠા.
6)
૧૫ ઓગસ્ટની, શાહીવાદ રચિત આઝાદીની યાજનાના આરંભના સમા ચાર ગાંધીજીએ દિલ્હીના પોતાના ભગીવાસમાં સાંભળ્યા. આખા દેશ પર આ