SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ–ભૂમિકા ૪૧ શાંતિમય મહઅસ્તિત્વવાળુ જગત કેટલું મા? ફ્રેન્ચ ક્રાન્તિપછી તરત જ જન્મેલા, અને સાહિત્યની રેશમાન્ટિક હિલચાલના આગેવાન બનેલા, (૧૮૦૨-૧૮૮૫) વિકટર હયુગા, યુરોપીય ક્રાન્તિકાળના જમાનાનાં પરિબળાને દેખી ચૂકયા હતા. ફ્રાન્સમાં ભજવાઈ ગયેલા. વિશ્વ–ઇતિહાસની ઝકજ્યાત જેવા, પેરીસ કામ્યુનના સમયમાં આ સાહિત્યસ્વામી ત્યારની નેશનલ એસેંબલીમાં ચૂંટાયા હતા, પછી એ એલજીઅન સરકારમાં પણ ચૂંટાયા પરન્તુ સામાજિક પરિવર્તનના એના ક્રાન્તિકારી ખ્યાલાને લીધે એને ( , સરકારમાંથી બરતરફ કરવામાં આવ્યા. આખરે એ પાછે . પેરીસમાં આવી પહેાંચ્યા અને ત્યાંની સેનેટમાં ચૂંટાયા અને ઇ. સ. ૧૮૮૫ના મેની ૩૧મીએ અવસાન પામેલા આ મહાનુભાવના મડાને એની અંતિમ ઈચ્છા પ્રમાણે એક ગરીબની હાય તેવી મડાપેટીમાં પધરાવીને ત્રણ દિવસ સુધી લેાકશાહીના પાટનગરનું માન પામવા, દબદબાભરી રીતે પેન્થીઓનપર રાખવામાં આવ્યું. વિશ્વઋતિહાસના આગેવાનેામાં, વિકટર યુગેનું નામ પ્રથમ પંક્તિમાં આવ્યું તથા ત્યાંથી એણે ઉચ્ચારેલી માનવજાતના ઇતિહાસના, આવી પહેાંચવાના, નૂતન દીનની આગાહી ઇતિહાસમાં અમર બની ગઈ, કે, “ એવા દિવસ આવી પહોંચશે, જ્યારે તાપનેા ગાળેા સંગ્રહસ્થાનામાં જ ગોઠવાઇ ગયા હશે તથા ત્યાં તેને દેખતાં, અને આવી શરમજનક વસ્તુનું અસ્તિત્વ માનવસમાજમાં સંભવી શકે, તે તરફ્ આવતી કાલનાં જગતનાં નાગરિકે અજાયખી બતાવતાં હશે, અને એવા દિવસ પણ આવી પહેાંચશે જ્યારે, યુનાઈટેડ સ્ટેટસ ઓફ યુરોપ અને યુનાઇટેડ સ્ટેટસ એક અમેરિકા નામનાં એ રાષ્ટ્રથા મહાસાગર ઉપર થઇ તે, સંયુક્ત ભધુભાવમાં પોતાના હાથ મિલાવતાં હશે... ' x x "A day will come when a cannon ball will be exhibited in public museums, and people will be amazed that, such a thing could ever have been ! A day will come when these two immence groups,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy