________________
વિસમાં સૈકાની સસ્કૃતિની છ'દગી
૭૭૫
સ્વપ્નના નિરધારની સેવામાં લાગી જાવ, એવું માન આ ભૂમિ પરનું લેખડી શિસ્ત સરજી ગયું હતું.
શાંતિમય સહુઅસ્તિત્વની પરદેશનીતિ.
આ વિધાનને લીધે જ શાંતિની જાળવણી શકય બની હતી. આ વિધાનને લીધે જ સપર આક્રમણ કરવાની, યુદ્ધખાર એવી શાહીવાદી ધટના હિ ંમત હારી ગઇ હતી. આ નૂતન સંસ્કૃતિની નૂતન ઘટનાએ પોતાના સ્વરક્ષણની પેાલાદી કિલ્લેબંધી સર્જી દીધી હતી અને તેને એક માત્ર વ્યવહાર બહારની દરમ્યાનગીરી અને આક્રમણખારીને ભૂમિપરથી બહાર રાખવાના હતા. હવે આવી તાકાતને ધાયા પછીજ, જે શકય હતી તેવી શાહીવાદી ઘટનાના એકેએક રાષ્ટ્ર સાથે પણ શાંતિમય, સહકારમય, એવી સહઅસ્તિત્વની જીંદગી જીવવાની વિશ્વ શાંતિની પરદેશનીતિને એણે ધારણ કરવાની તાકાત આ એક જ દેશપર ત્રીસ જ વરસમાં બાંધી દીધી હતી. આ તાકાત વડેજ એણે શાહીવાદી જગત સાથે સમાનભાવે અને ખીન દરમ્યાનગીરીનેા સ્વીકાર કરાવીને, શાંતિમય સહઅસ્તિત્વની પરદેશનીતિ ધારણ કરવાની લાયકાત પ્રાપ્ત કરી હતી.
*
વિશ્વશાંતિની પરદેશનીતિને અને શાહીવાદી ઘટના સાથે પણ સહઅસ્તિત્વની જીવન ધટનાને વવાની નીતિનું લેનીનનું સ્વપ્ન રૂસી ધરતીપર પોલાદના પદા'માં લડીને પેલા, વિશ્વઇતિહાસના, ધડવૈયા, અંત સમયે, ઇતિહાસના એક માત્ર વારસદારનું આવાહન કરતા હતા. જે તેનું, રૂસી લેાકવિરાટનું જ “ ઈતિહાસ નિર્માણ' હતું, તે તેને, લાકવિરાટનેજ તેની સાચવણી માટે અને ત્રીસ વરસમાં જે ધણું કરવાનું બાકી રહી ગયું હતું તે પુરૂ કરવા માટે દઈ દેતા, ભારતના રાષ્ટ્ર પિતાએ ઉચ્ચારેલા શબ્દને જ ગુંજારવ કરતા હોય તેમ કહેતા હતા, “તુંજ, મારા રાષ્ટ્રના સમુદાય તું જએક, મારા, અધિદેવતા છે. ’’
એવા, લેનીન પછીના, લેનીનથી ય અદા એવા, ઇતિહાસ વિધાયક, મરણ પામતા પહેલાં, સીભૂમિની વિમુકિતના રક્ષક પણ બની ચૂકયા. રૂસીક્રાન્તિની અગ્નિપરિક્ષા શરૂ થઈ. ખીજા વિશ્વયુદ્ધમાં, આખા યુરાપ અને એશિયાને જીતીને, શાહીવાદી ફાસીવાદી ધટના, સર્વ સ ંહાર માટે, રૂસ પર આવી પહેાંચી ત્યારે કાળ જેવા આ કરાલ પુરૂષે, વિમુકિતની રક્ષા માટે લેાકવિરાટનું આવાહન, પેાતાના જીવનભરના લેાક અનુરાગને યાદ કરીને કર્યું. રૂસી રણુભામ પર વિમુકિતની કાયામાં રચાયેલાં નૂતન એવા સૌ રૂસીનગરે। સ્ટાલીનગ્રાડ બન્યાં, રૂસી રણભેામ પર ગ્રામ ટકા, સ્ટાલીન ઘટકા બન્યાં. રૂસી રણભેામ પર જંગલે, ઝાડીએ, વાડીએ, વળે, ઉપવને, વિમુકિતની વિરાટ કાયા સ્ટાલીનની