________________
૭૭૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ધાર કરીએ છીએ. પછી એ નિરધારનું રૂપ ધારણ કરીને સ્ટાલીન કૅમલીનમાં જામી ગયે અને પેલી નૂતન ઘટનાની કાર્યવાહી ધમધમી ઉઠી. એ બધાની વચમાં
હાકલી ફૂંકતા આ કોકેસિયન એના કાર્યાલયમાં બેઠે અને પછી એની લાંબી પહોળી બરછટ મૂછો વાળી ન કળાય તેવી નિશાનબાજ નજર, દબાવેલા હોઠની મકકમતાને, ધારણ કરનારા ખખડધજ શરીરવાળા, રશિયન કમ્યુનીસ્ટ પક્ષના મંત્રીની આસપાસ નૂતન ઘટનાના અનેક આકારો ઉભરાવા માંડયા.
દરેક સવારે વિશ્વાસુ વહુના જનરલ સેક્રેટારિયટના સભાસદોને એના ખંડમાં ભેગા કરવા લાગ્યા. પછી દુનિયાનું રાજકારણ બહારના દેશોમાં પ્રચાર,