________________
૧૮
વિશ્વઈતિહાસની રૂપરેખા
મરવા માંડ્યું હતું એવી એસિરિયાના ઇતિહાસની દંતકથા છે. ઇતિહાસમાંથી એખિલેાનના નાશ કરીને એસિરિયન શહેનશાહતની બધી જાહેાજલાલી જે બહારની લૂંટ અને વેપાર પર બંધાઇ હતી તે બહારના જ પ્રદેશાને ઉજ્જડ બનાવીને શમી જતી હતી. એસિરિયાનાં લશ્કા એક પછી ખીજા વિજયા મેળવીને આ વિજયામાં મરણ પામી ચૂક્યાં હતાં. આ એસિરિયાએ લાખાના માનવસમુદાયાને નિરાધાર અને ગુલામ બનાવીને એ સૌને એસિરિયામાં લાવીને જકડી દીધાં હતાં. જુદા જુદા પ્રદેશામાંથી જકડી લવાયેલાં આ નિરાધારાનુ એસિરિયાનું સામ્રાજ્ય બન્યું હતું. આ સામ્રાજ્ય ઉપર હવે એસિરિયાની સરહો ઉપરથી હલ્લાએ આવવા શરૂ થઈ ગયા હતા. એસિરિયા હવે વિશ્વઇતિહાસમાંથી લય પામી જઈને વિદાય લેતું હતું. નીતેનેહ નામનું પાટનગર ખૂની નગર કહેવાતું હતું અને ઇતિહાસની યાદવાસ્થળી જેવા આ નગરની અંદર એક સમયના મહાન શહેનશાહા અને ખંડિયેરના દેહમાં શમી ગયા હતા. ખસા વર્ષ સુધી નીનેવેહના રાજ્યમાં ચામાંચિડીયા ઊડવા કર્યાં. ખસે જ વર્ષની અંદર નીનેવેહનગર પર રેતીનું ફ્રકન પથરાઈ જવા માંડ્યું. ખસેા જ વર્ષ માં શમી ગયેલી ઈતિહાસની આ સમરભૂમિને અંતઃકાળ હવે આવી ચૂકયા હતા.
Ο