________________
૭૬૫
વિસમાસકાની સંસ્કૃતિની જીંદગી બદલે બન્યા ઝળ્યા જગતને નુતન દુનિયાની માનવતાની અદ્દભુત મિઠાશવાળી નૂતન સંસ્કારની એણે નવાજેશ કરી.
અકિંચનને એ અમેઘ આયુદ્ધ ધરી રહ્યો અને યાચનાની વાણીને વિદારી નાખતે પિડીત માનવજાતને ઢઢળતો બોલ્યો, “તે તે યુદ્ધ કર; અને તારે તારી બેડીઓ વિના બીજું કશું ગુમાવવાનું નથી... પણ માનવતાના સંસ્કારવાળી નૂતન સૃષ્ટિ રચવાની છે.”
કાણે?' તારે જ શ્રેમમાનવે જાણે એ પિતાની છબીમાં વિરાટ શ્રમમાનવની કણિકાઓ સાથે વાત કરતે હતે. એ પોતે શ્રમમાનવ મચી હતી, રસ હતો, બાગબાન હતો, ખાણીઓ અને ખેતમજૂર હતા, ખારો અને ભઠિયારે હવે, ગુમાસ્તો અને હમાલ હતો. મજૂરીને કોઈ પણ પ્રકાર નૂતન યુગની રેખાઓના આકારવાળે એના કલેવર પર ઘડાતે રહી ગયો નહોતે. નૂતનયુગના સાહિત્ય સ્વામી, ગારકી
એ યુગને ટેલસ્ટોએ જમાવ્યો હતો. એ યુગમાં જૂની દુનિયાના વહીવટનું એકેએક અંગ સડી ગયું છે એમ એણે દેખ્યું અને દુઃખી થતા રિબાતા શેષાતા માનવસમુદાય પર કારૂણ્યથી પિગળી જતો, એ પરિતાપ અનુભવતે; અંતરમાં સળગત, એ પણ મરણ પામવા માંડેલા જમાનાને પૂછતે હવે, ‘ત્યારે આપણે કરીશું શું ?”
બસ ત્યારે જ ટોલસ્ટોયની ધરતીને સુંધ ફરતે, રશિયાના એકેએક જીવનવહીવટમાં અંતર્ગત બની ગએલે, માનવસમુદાયના એકેએક ધબકાર સાથે વણાઈ ગએલ, ગેરકી, વિશ્વ ઈતિહાસના મહાન સત્યને, પેલા માનવ સમુદાયના જીવનની હલચલમાં પિછાણું હતું, “ ત્યારે કરીશું શું !” એવું પૂછવાપણું જ જાણે એને હતું, નહીં. કરેડ કંઠમાંથી, ઈતિહાસમાન
ના અંતરમાંથી ઉઠેલે, ઉદધેષ બનત, વિશ્વ ઈનિહાસના જવાબ જે અવાજ, એ પામી શક્યો હતો. માનવસમુદાયોએ ઈતિહાસના કાર્યની જવાબદારી યુગેયુગે ધારણ કરેલી એ દેખતે હતો. આજના યુગે, એની પોતાની જ ધરતી પર વિશ્વ ઈતિહાસનું ક્રાન્તિકાર્ય કરવા નીકળી ચૂકેલે, માનવ સમુદાય એના અસ્તિત્વના એકેએક તારને હલાવીને ઈતિહાસની વેણું જેવો અંતરનાદ ઉભરાવી હતો.
એણે કવિતાઓ ગાઈ, નાટક લખ્યાં, નિબંધ લખ્યા. એણે જે લખ્યું તેને એક માત્ર વિષય, લેકસમુદાય અને તેનું “ક્રાન્તિ કૃત્ય ' બન્યો. એણે આ માનવ કૃત્યના સંસ્કૃતિના તંતુને પકડી પાડ્યો અને એકે એક રાષ્ટ્રના