SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૯ વિસમા શકાની સસ્કૃતિની જીંદગી વિકટારીયન જમાનાને પડકારતા હાય તેવા થેામસ હાડી નામને લેખક બ્રાઉનીંગ સાથે અસંમત બનતા મેલી ઉઠ્યા કે “ જગત ગમે તેણે સર્જ્યું” હાય છતાં તેના વહિવટમાં શાહિવાદી અધિકાર નીચે ઘણી ખરાબ ખીના બની રહી છે અને ધરતીની માનવજાત આજે જે યાતનાઓ સહન કરે છે તેની પાછળના ઐતિહાસિક હેતુ આજની જાલીમ ઘટનાનો પરાજય થાય તેવા હાવા જોઇએ. 19 જીવનવાસ્તવતાના પાચા, વિજ્ઞાન વિજ્ઞાન નામની હિલચાલ હવે સામાજિક સંસ્થા બની ચૂકી હતી. આ સામાજિક સંસ્થાની શરૂઆતનું સ્વરૂપ યંત્ર અને તેની રચના જેવું દેખાતું હતું. યંત્રોનુ આ ટેકનીક, વિજ્ઞાન નામની સામાજિક હિલચાલ પર ઉભું' છે તેવા ખ્યાલ અત્યાર સુધી સામાજિક સંસ્થાઓનાં ભાનમાં પૂરેપૂરા ઉતર્યાં ન હતો. હવે વિજ્ઞાનની હિલચાલ પર ધડાયેલી યંત્રોની ઘટનામાંથી પણ સંસ્કૃતિના અવાજ અને સંસ્કૃતિની લાગણી જન્મતાં હતાં. માનવજાતની વિજ્ઞાન નામની સંસ્થાએ યંત્રની જે રચના કરી હતી તે રચનામાંથી જ સંસ્કૃતિને અવાજ સંભળાવા માંડયા. જે રચનામાં મનુષ્યત્વની ખ્ખી બિલકુલ મરણ પામી ચૂકી છે, એવું માનવામાં આવતું હતું, તેમાંથી જ મનુષ્યત્વને અવાજ આવતા હતા, એટલું જ નહિ પણ યત્રનાં તંત્રની એકમયતા અને વ્યાપકતાને પણ તે ધારણ કરતા હતા. આ વ્યાપકતાએ વીસમા સૈકામાં માનવ જાતના નગરને જેટલું વિશાળ બનાવ્યું હતું તેટલાં જ વિશાળ તેનાં નારિકાને પણ બનાવ્યાં હતાં. ઇતિહાસના પ્રાચીન સમયમાં નગરમાં રહેતાં નગરજનેાની સંખ્યા . એક જ વકતાના અવાજ સાંભળી શકે તેટલી નાની હતી. આજતી નાગરિકતાનું વ્યાપક રૂપ તાર ટેલીગ્રાફ અને રેડીએના શબ્દને ઝીલી શકે એવું માટુ અની ગયું. આ વ્યાપકતામાં વિશ્વયુદ્ધ જેવી વ્યાપક બનેલી સહારની ઘટનાને પાછી હટાવવા વિશ્વસ સ્કૃિતિ વિશ્વશાંતિનું વ્યાપક સ્વરૂપ ધારણુ કરીને સંહારના મુકાબલા કરવા માટે નીકળતી હતી. આ વ્યાપક્તા એટલી તો માટી બની હતી કે માણસ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy