________________
એસિરીયા અને બેખીલેન
૫૩
લોકેા માટી પર કૈાસિક જાતની ભાષા લખતા હતા. આ ભાષાનું રૂપ પૂ ભારતમાં આય્ન! આવ્યાં પહેલાં જેવું હતું તેવું હોવાનું સાબિત થયું છે. આ સુમેરિયા માથું મુંડાવી નાખતા હતા અને ઊનના કપડાં પહેરતાં હતાં. આ લાકાએ પહેલા વસવાટ ઈરાની અખાતની પાસે જ કર્યાં હતા. આ સુમેરિયાએ નહેર ખાદીને પેાતાના ખેતરને પાણી પાવા માંડયું તથા ધીમે ધીમે એ લાકા હાઈડ્રોલિક ઈજનેરે બનવા માંડયા. એમની પાસે ગધેડાં અને ધેટાં બકરાં હતાં ૫ યુ, ઘેાડા નહેાતા. શરૂઆતમાં એમનાં ધર્ માટીના ઝુંપડાં જેવાં હતાં પણ ધીમે ધીમે નગરસંસ્કૃતિ ધડતાં આ લોકેાએ ઊંચા મિનારા જેવાં મદા અને મહાલયા બાંધવા માંડયા.
આ
નીપૂર નામનું તેમનું નગર એક ખૂબ ઉંચા મિનારા જેવા દેવને લીધે પ્રખ્યાત મૃત્યું હતું. બાઈબલમાં જેનો ઉલ્લેખ થયા છે તે હ ટાવર ઓફ એઍલ” એબીલાનના ભગવાનનું ખૂબ ઊંચું એવું મિનારા જેવું દેવાલય હતું. આ દેવાલય ડૂંગર જેવું ઊંચું હતું. એવાં તા અનેક દેવાલયા અને મિનારા એમણે પેાતાની ધરતી પર નદીના પૂરમાંથી બચવા માટે ચણી દીધાં હતાં. આવા ઉંચાં દેવળે માંધવા પાછળ તેમને ખ્યાલ પેાતાના ભગવાનના ઘરને આકાશમાંના સ્વર્ગની નજદીકમાં નજદીક લઈ જવાના પણ હરો.
સુમેરિઅનેાની આ બધી ઈમારતો પથ્થરનો નહી પણ ઈંટાની બનેલી હતી. આજે સંસ્કૃતિના આ બધાં ભવના સિના પિરામીડેની જેમ ચિરંતન બની શકયાં નથી કારણકે તેમનાં કલેવર પથ્થર નહિ પણ ઈનાં બનેલાં હતાં. ઈંટાની બનેલી આ સંસ્કૃતિનું પુસ્તક પણ ઈંટનું ખનેલું હતું. ઈંટ સુકાઇ જતાં પહેલાં એ લાકા અણીવાળી લાકડી વડે તેના પર લખતાં. આ લાકડી અથવા (યુનિફોર્મ) કલમનું નામ કુનિફૉર્માં ” હતુ.
'
આ સુમેરિયને અથવા ખેખિલેાનિયના ગ્રહનક્ષત્રાને પણ અભ્યાસ કરતા હતા. ઈસુના જન્મ પહેલા ખરાખર તેવીસે વર્ષોં પર સૂર્યગ્રહણ કયારે થશે તે બાબત આ એમિલેનિયનાના ખગોળ શાસ્ત્રીએ અગાઉથી નક્કી કરી શકયા હતા. તેમણે એબિલેાનિયાના નાગરિકા માટે જાહેર કર્યું. હતું કે એક દિવસે સવારના દસ વાગે આકાશમાં ચંદ્ર દેખાશે. એ દિવસે ચંદ્ર કેવી રીતે દેખાશે તે તેમને ખબર હતી. તેમણે કહ્યું હતું કે તે દિવસે તેટલા વાગે સૂર્ય ચંદ્ર વડે ઢંકાઈ જશે. એ રીતે અંધારે ચંદ્ર દેખાશે, અને દિવસે તારાઓ પણ દેખાશે. આ સમજવા માટે તેમણે ચંદ્રની ગતિને આકાશમાં અભ્યાસ કર્યાં હતા, તથા ચંદ્ર અને સૂર્ય કયારે એકબીજા પર પડછાયારૂપમાં આવી જશે તે નક્કિ કર્યું હતું.